Heat Wave : ઉનાળામાં ગરમીમાં લૂ થી બચવા આ રીતે કરો નવજાત શિશુની સંભાળ
|

Heat Wave : ઉનાળામાં ગરમીમાં લૂ થી બચવા આ રીતે કરો નવજાત શિશુની સંભાળ

Heat Wave: ઉનાળામાં ગરમીમાં લૂ થી બચવા આ રીતે કરો નવજાત શિશુની સંભાળ : જો તમારું બાળક નક્કર ખોરાક ખાતું હોય, તો પેટના ચેપને ટાળવા માટે તેને હંમેશા તાજો ખોરાક ખવડાવો. બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે અને ઉનાળાની ઋતુમાં તેઓ બીમાર પડી શકે છે. તેમના કપડાંની કાળજી લેવી એ ખાસ કરીને મહત્વનું છે. કારણ…