ગુજરાત હવામાન અપડેટ 2023, હવામાન વિભાગે જાહેર કરી જીલ્લા વાઈઝ આગાહી, જુઓ તમારા વિસ્તારની આગાહી
| |

ગુજરાત હવામાન અપડેટ 2023, હવામાન વિભાગે જાહેર કરી જીલ્લા વાઈઝ આગાહી, જુઓ તમારા વિસ્તારની આગાહી

ગુજરાત હવામાન અપડેટ 2023 : ગુજરાત પર હાલ બિપોરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે આ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધશે કે પાકિસ્તાન તરફ ફંટાઇ જશે તેના તરફ લોકોની મીટ મંટાઇ રહિ છે. ગુજરાત પર અગાઉ વાયુ, તૌકતે જેવા વાવાઝોડા આવે ઘણુ નુકશાન પહોંચાડી ચૂક્યા છે. ત્યારે આ બિપોરજોય વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધે છે કે…