ગુજરાત 2023-24 નવું શૈક્ષણિક કેલેન્ડર {જાહેર}, જુઓ આવનારી બોર્ડની પરીક્ષા ક્યારે શરુ થશે
| |

ગુજરાત 2023-24 નવું શૈક્ષણિક કેલેન્ડર {જાહેર}, જુઓ આવનારી બોર્ડની પરીક્ષા ક્યારે શરુ થશે

ગુજરાત 2023-24 નવું શૈક્ષણિક કેલેન્ડર : Gujarat 2023-24 Academic Calendar : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2023-24નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. કેલેન્ડરમાં વિદ્યાર્થીઓ માટે કુલ 80 દિવસના વેકેશનનો ઉલ્લેખ છે, જેમાં દિવાળી વેકેશનનો સમાવેશ થાય છે. ગુજરાત સરકાર દ્વારા આ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખોમાં કોઈપણ ફેરફાર અપડેટ કરાયેલા ફેરફારો મુજબ…