Gujarat Rath Yatra Live : જુઓ રથયાત્રા લાઇવ, મહત્વ, રૂટ અને ટાઈમ, સંપૂર્ણ માહિતી અહીંથી
| | |

Gujarat Rath Yatra Live : જુઓ રથયાત્રા લાઇવ, મહત્વ, રૂટ અને ટાઈમ, સંપૂર્ણ માહિતી અહીંથી

Gujarat Rath Yatra Live : જુઓ રથયાત્રા લાઇવ : રથયાત્રની શરૂઆત તારીખ 20 જૂન 2023 ના રોજ સવારે 07:05 મિનિટે મંદિરથી નીકળશે. રથયાત્રા શુભારંભની પહિન્દ વિધિ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના શુભ હસ્તે રથ ખેંચી શુભારંભ કરવામાં આવશે. શ્રી જગન્નાથજી રથયાત્રા પરંપરા મુજબ નગર પરિક્રમા કરી સાંજે 8.30 કલાકે નિજ મંદિર પરત આવશે. મિત્રો આપણે…