Gujarat 12 Commerce Result 2024, ધોરણ 12 કોમર્સ પરિણામ જાહેર થશે, જુઓ તમારું રીઝલ્ટ

Gujarat 12 Commerce Result 2024, ધોરણ 12 કોમર્સ પરિણામ જાહેર થશે, જુઓ તમારું રીઝલ્ટ

Gujarat 12 Commerce Result 2024 : ધોરણ 12 કોમર્સ પરિણામ બાબતે ઉપયોગી સમાચાર (GSEB STD 12th Commerce Result 2024) : માર્ચ 2024 માં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ ગઈ છે, જેના રીઝલ્ટને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી શરુ કરી દીધી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 કોમર્સના વિધાર્થીઓના પરિણામ…