Free Dish Tv Yojana : ફ્રી ડિશ ટીવી યોજના, હવે ફ્રી ડિશ TV પણ આપશે કેન્દ્ર સરકાર, જાણો કોને મળશે લાભ
| | |

Free Dish Tv Yojana : ફ્રી ડિશ ટીવી યોજના, હવે ફ્રી ડિશ TV પણ આપશે કેન્દ્ર સરકાર, જાણો કોને મળશે લાભ

Free Dish Tv Yojana : ફ્રી ડિશ ટીવી યોજના, Free Dish Tv Yojana 2023 : સરકાર તમામ રાજ્યોમાં ઘરોમાં ફ્રી ડીશ ટીવી ઇન્સ્ટોલ કરશે, જેથી નાગરિકો કોઈપણ સબ્સ્ક્રિપ્શન ફી વિના લાભોનો આનંદ માણી શકે. આ યોજનાનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન પૂરું પાડવાનો નથી પણ લોકોમાં જાગૃતિ લાવવાનો પણ હેતુ છે. વધુમાં, આ યોજનાને BIND યોજના તરીકે પણ ઓળખવામાં આવે…