GSSSB બિન સચિવાલય ભરતી ટુંક સમયમાં આવશે, જુઓ પરિપત્ર, તૈયારી કરતાં મિત્રોને ખુશીના સમાચર
|

GSSSB બિન સચિવાલય ભરતી ટુંક સમયમાં આવશે, જુઓ પરિપત્ર, તૈયારી કરતાં મિત્રોને ખુશીના સમાચર

GSSSB બિન સચિવાલય ભરતી ટુંક સમયમાં આવશે : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તા.૧૨/૦૪/૨૦૨૩ ના બિડાણસહીતના પત્રની નકલ આ સાથે આપને મોકલી આપવામાં આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય કારકુન અને ઓફીસ આસિસ્ટન્ટ, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક બિનતાંત્રિક વર્ગ-૩ ના જુદા-જુદા બિન તાંત્રિક સંવર્ગોની સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે ઓગસ્ટ-૨૦૨૩ માં…