આવી રહ્યુ છે ‘મોચા’ વાવાઝોડુ,જુઓ ક્યાં પહોચ્યું વાવાજોડું, અહીંથી જુઓ હવામાન વિભાગની આગાહી
| |

આવી રહ્યુ છે ‘મોચા’ વાવાઝોડુ,જુઓ ક્યાં પહોચ્યું વાવાજોડું, અહીંથી જુઓ હવામાન વિભાગની આગાહી

મોચા વાવાઝોડુ 2023: દર વર્ષે મે અને જૂન માસમા સાયકલોનીક સીસ્ટમ એકટીવ થતી હોય છે અને જૂન મહિનાની આજુબાજુ મા વાવાઝોડુ ત્રાટકવાની શકયતા રહેતી હોય છે. અગાઉ આવેલા તૌકતે, વાયુ જેવા વાવાઝોડા એ ગુજરાતમા ઘણી નુકશાની કરી હતી. આ વર્ષે મે મહિનામા વાવાઝોડાની સીસ્ટમ બનતી દેખાય છે અને આ વાવાઝોડાને Cyclone Mocha Live Update મોચા…