BakriPalan Yojana 2023 : બકરી ઉછેર માટે સરકાર આપી રહી છે 2 લાખ 40 હજાર રૂપિયા સુધી સહાય, જાણો કઈ રીતે અરજી કરવી
| |

BakriPalan Yojana 2023 : બકરી ઉછેર માટે સરકાર આપી રહી છે 2 લાખ 40 હજાર રૂપિયા સુધી સહાય, જાણો કઈ રીતે અરજી કરવી

BakriPalan Yojana 2023 : રોજગારની તકો ઉભી કરવા માટે બિહાર સરકારે પોતાના રાજ્યમાં ઘણી યોજનાઓ ચાલવવામાં આવી રહી છે. આ અંતર્ગત બિહાર સરકારે બિહાર બકરી ઉછેર યોજના નામની એક નવી યોજના શરૂ કરી છે. આ યોજનામાં બિહાર સરકારે બકરી ઉછેરને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. બકરી ઉછેર યોજના 2023 માહિતી બકરીઓ ધરાવતા ખેડૂતો આ યોજનાનો લાભ…