BAOU એડમીશન 2023, અરજી પ્રક્રિયા, ફોર્મ, સિલેબસ, અભ્યાસક્રમ, જરૂરી ડોક્યુમેન્ટ, જુઓ સંપૂર્ણ માહિતી
| |

BAOU એડમીશન 2023, અરજી પ્રક્રિયા, ફોર્મ, સિલેબસ, અભ્યાસક્રમ, જરૂરી ડોક્યુમેન્ટ, જુઓ સંપૂર્ણ માહિતી

BAOU એડમીશન 2023 : ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા 2023 ની શરૂવાત કરી દીધી છે. ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું અરજીપત્રક જાહેર અનેક કાર્યક્રમો માટે પૂર્ણ અને સબમિટ કરવું આવશ્યક છે. BAOU વિવિધ અંડરગ્રેજ્યુએટ (UG), અનુસ્નાતક (PG), વ્યાવસાયિક અને ડિપ્લોમા-સ્તરના કાર્યક્રમોમાં પ્રવેશ શરુ. BAOU એડમિશન પાત્રતા 2023 ચેક કરી શકે છે. BAOU એડમિશન…