BARC ભરતી 2023, 10 પાસથી લઇ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ભરતી, આવેદન કરો અહીંથી
| | |

BARC ભરતી 2023, 10 પાસથી લઇ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ભરતી, આવેદન કરો અહીંથી

BARC ભરતી 2023 : ભાભા એટોમીક રીસર્ચ સેન્ટટરમા હાલ ખૂબ મોટી ભરતી બહાર પડેલી છે. હાલમા BARC Recruitment 2023 મા 4374 જેટલી જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. જેમા સીધી ભરતી અને ટ્રૈનીંગ સ્કીમ હેઠળ વિવિધ ભરતીઓ આવેલી છે. ત્યારે આ ભરતીની તમામ માહિતે જેવી કે શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, અરજી…