BSNL 4G : આ મહિને થશે શરૂ! 4G નેટવર્ક, મફતમાં મળશે સીમકાર્ડ, જુઓ સંપૂર્ણ માહિતી
| | |

BSNL 4G : આ મહિને થશે શરૂ! 4G નેટવર્ક, મફતમાં મળશે સીમકાર્ડ, જુઓ સંપૂર્ણ માહિતી

BSNL 4G : BSNL ટૂંક સમયમાં તેની 4G સેવા શરૂ કરવા જઈ રહી છે. એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ધ હિન્દુના એક અહેવાલ મુજબ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) દ્વારા ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) જૂન 2024 સુધીમાં તમિલનાડુમાં 4G સેવાઓ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આર્ટીકલ માં મિત્રો આપણે ગુજરાત BSNL 4G 2023  વિશે માહિતી…