Caller Name Announcer, લ્યો આ રહી ખતરનાક એપ, તમને કોલ કરનાર વ્યક્તિનું નામ બોલશે
| | |

Caller Name Announcer, લ્યો આ રહી ખતરનાક એપ, તમને કોલ કરનાર વ્યક્તિનું નામ બોલશે

Caller Name Announcer : એ એક એપ છે જે તમને કૉલ કરનાર વ્યક્તિના Name ની જાહેરાત કરે છે. જો તમારા સ્માર્ટ ફોનમાં ટેક્સ્ટ-ટુ-સ્પીચ લાઇબ્રેરી ન હોય તો Caller Name Announcer કામ કરશે નહીં પરંતુ આ કોઈ સમસ્યા નથી તમે તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી સરળતાથી “ડાઉનલોડ” કરી શકો છો. આ આર્ટીકલમાં આપને કોલ નેમ અનાઉનસર…