CBSC ધોરણ 10 પરિણામ 2023 જાહેર, ચેક કરો તમારું પરિણામ, ડાયરેક્ટ લિંક
| | |

CBSC ધોરણ 10 પરિણામ 2023 જાહેર, ચેક કરો તમારું પરિણામ, ડાયરેક્ટ લિંક

CBSC ધોરણ 10 પરિણામ 2023 : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ CBSE 10મું પરિણામ 2023 12 મે, 2023 ના રોજ વેબસાઇટ cbseresults.nic.in પર જાહેર કર્યું. સત્ર 2022-23માં CBSE 10મા ધોરણની પરીક્ષા આપનાર 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ હવે CBSE 10મા ધોરણનું પરિણામ 2023 જોઈ શકશે .  10 મે, 2023 ના રોજ, CBSE એ ડિજીલોકર એકાઉન્ટ એક્ટિવેશન નોટિસ…