CBSC ધોરણ 12 પરિણામ 2023 જાહેર, ચેક કરો તમારું પરિણામ, ડાયરેક્ટ લિંક
| | |

CBSC ધોરણ 12 પરિણામ 2023 જાહેર, ચેક કરો તમારું પરિણામ, ડાયરેક્ટ લિંક

CBSC ધોરણ 12 પરિણામ 2023 :  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ તેની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર 12 મે 2023ના રોજ CBSE ધોરણ 12 માનું પરિણામ જાહેર કર્યું. CBSE એ 15 ફેબ્રુઆરીથી 5 એપ્રિલ 2023 દરમિયાન સત્ર 2022-23 માટે 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ યોજી હતી. હવે CBSE એ આર્ટસ, કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમ્સ માટે 12મા ધોરણના પરિણામો તૈયાર કર્યા…