Chandrayaan-3 Live : ચંદ્રયાન-3 લાઇવ સ્ટેટસ, જુઓ લાઇવ લેન્ડીંગ અહીંથી
| |

Chandrayaan-3 Live : ચંદ્રયાન-3 લાઇવ સ્ટેટસ, જુઓ લાઇવ લેન્ડીંગ અહીંથી

Chandrayaan-3 Live : ચંદ્રયાન-3 લાઇવ સ્ટેટસ : Chandrayaan 3 Landing Live Streaming: ઈન્ડિયન સ્પેસ રિચર્સ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) ના આ ખુબ મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-3ની ચંદ્રની સપાટી પર લેન્ડિંગની દેશના તમામ લોકો આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આવો જાણીએ તમે આ લેન્ડિંગ ક્યારે, ક્યાં અને કઈ રીતે લાઇવ જોઈ શકશો.  Chandrayaan 3 Soft Landing Live Telecast |…