ગુજરાત ધોરણ 10 પુરક પરીક્ષા પરિણામ 2023 : જાહેર પરિણામ, જુઓ કેવી રીતે ચેક કરશો પરિણામ
| | |

ગુજરાત ધોરણ 10 પુરક પરીક્ષા પરિણામ 2023 : જાહેર પરિણામ, જુઓ કેવી રીતે ચેક કરશો પરિણામ

ગુજરાત ધોરણ 10 પુરક પરીક્ષા પરિણામ 2023 : std 10 purak priksha result, dhoran 10 purak priksha prinam જુલાઈ-૨૦૨૩ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10 (એસ.એસ.સી) રીપીટર પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.28-07-2023 ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. આ અર્તીક્લમાં આપણે ગુજરાત ધોરણ 10 રીપીટર…