GSEB ધોરણ 10 પરિણામ 2024 ડાયરેક્ટ લીંક, આજના મહત્વપૂર્ણ સમાચાર, જુઓ તમારું રિજલ્ટ
| | |

GSEB ધોરણ 10 પરિણામ 2024 ડાયરેક્ટ લીંક, આજના મહત્વપૂર્ણ સમાચાર, જુઓ તમારું રિજલ્ટ

GSEB ધોરણ 10 પરિણામ 2024 : હમણાં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના પરિણામોને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. બોર્ડ દ્વારા ધોરણ-10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. આ અર્તીક્લમાં આપણે જાણીશું કે ગુજરાત ધોરણ 10 પરિણામ ડાયરેક્ટ લીંક…