Gujarat biggest waterpark, ગુજરાતનો સૌથી મોટો વોટરપાર્ક, ફોટા જોતા જ તમને ત્યાં જવાનું મન થઈ જશે
| |

Gujarat biggest waterpark, ગુજરાતનો સૌથી મોટો વોટરપાર્ક, ફોટા જોતા જ તમને ત્યાં જવાનું મન થઈ જશે

Gujarat biggest waterpark : ગુજરાતનો સૌથી મોટો વોટરપાર્ક, આ તસવીરો જોઈને તમને ત્યાં જવાનું મન થશે 20 એકર જમીનમાં બનેલ એન્જોય સિટી વોટર પાર્કમાં લોકર રૂમ, ડ્રેસ કોસ્ચ્યુમ, રહેઠાણ, ભોજન, ફાસ્ટ ફૂડ, નાસ્તો, સામાન્ય તબીબી સારવાર, સુરક્ષા જેવી સુવિધાઓ છે. અહીં બહારનું ખાવાની મનાઈ છે. આ આર્ટીકલમાં આપણે ગુજરાતના સૌથી મોટા વોટરપાર્કની વાત કરવાના છીએ….