Gujarat Hybrid Biyaran Yojana 2023 : હાઇબ્રીડ બિયારણ યોજના, ખેડૂતોને મળશે રુ. 75000 ની સહાય
| | |

Gujarat Hybrid Biyaran Yojana 2023 : હાઇબ્રીડ બિયારણ યોજના, ખેડૂતોને મળશે રુ. 75000 ની સહાય

Gujarat Hybrid Biyaran Yojana 2023 : હાઇબ્રીડ બિયારણ યોજના : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હીત માટે વધુ એક યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને પાક બિયારણ ખરીદવા માટે રૂપિયા 75000 હજારની સહાય મળવાપાત્ર છે. મિત્રો આ યોજના બગાયતી બિયારણો માટે છે. ચાલો અમે તમને વધુ માહિતી વિસ્તારથી જણાવીએ કે કયા પ્રકારનાં હાઇબ્રિડ…