LRD ભરતી 2023 ન્યુઝ, ગુજરાત પોલીસ વિભાગમાં 7 હજાર યુવાનોની ભરતી કરવામાં આવશે, જુઓ માહિતી
| |

LRD ભરતી 2023 ન્યુઝ, ગુજરાત પોલીસ વિભાગમાં 7 હજાર યુવાનોની ભરતી કરવામાં આવશે, જુઓ માહિતી

LRD ભરતી 2023 ન્યુઝ : ગુજરાત પોલીસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આ વર્ષે રાજ્ય સરકાર 7 હજાર જગ્યાઓ પર ભરતી કરવા જઈ રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ વિભાગમાં 7 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં આ માહિતી આપી છે. પોલીસ વિભાગમાં 22…