Milestones Color : રોડની બાજુમાં રહેલ પથ્થર (માઇલસ્ટોન્સ) નો શું મતલબ થાય, અહીંથી જાણો સંપૂર્ણ માહિતી
| |

Milestones Color : રોડની બાજુમાં રહેલ પથ્થર (માઇલસ્ટોન્સ) નો શું મતલબ થાય, અહીંથી જાણો સંપૂર્ણ માહિતી

Milestones Color : તમે દેશના કે રાજ્યના રસ્તાઓ પર મુસાફરી કરો છો, ત્યારે તમે અંતર જણાવવા માટે રસ્તાની બાજુમાં માઇલસ્ટોન્સ (Milestones) એટલે કે કિલો મીટર જણાવતા પથ્થર જોયા જ હશે. જો કે, શું તમે ક્યારેય નોંધ્યું છે કે આ પત્થરો પીળા સિવાય અન્ય રંગોમાં પણ હાજર હોય છે. જો હા, તો શું તમે આ રંગોનો…