SSC CHSL રિજલ્ટ 2023, TIER-I પરિણામ અને કટ ઓફ જાહેર, જુઓ તમારું પરિણામ અહીંથી
| | |

SSC CHSL રિજલ્ટ 2023, TIER-I પરિણામ અને કટ ઓફ જાહેર, જુઓ તમારું પરિણામ અહીંથી

SSC CHSL રિજલ્ટ 2023 : SSC CHSL પરિણામ 2023 ટાયર 1 PDF ડાઉનલોડ માટે શોધી રહ્યાં છો જેમ તમે બધા જાણો છો, SSC CHSL પરીક્ષા સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવામાં આવી હતી. આ પરીક્ષા 9 માર્ચથી 21 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી . આ પરીક્ષામાં દેશભરમાંથી લાખો ઉમેદવારોએ ભાગ લીધો હતો.  આ પરીક્ષા માટેની આન્સર કી 31 માર્ચ, 2023…