UCIL Bharti 2023 : UCIL ભરતી 2023, ITI અને ધોરણ 10 પાસ યુવાનો માટે UCIL માં ભરતી, ઓનલાઈન આવેદન કરો અહીંથી
| | |

UCIL Bharti 2023 : UCIL ભરતી 2023, ITI અને ધોરણ 10 પાસ યુવાનો માટે UCIL માં ભરતી, ઓનલાઈન આવેદન કરો અહીંથી

UCIL ભરતી 2023, UCIL ભરતી 2023 : યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (UCIL) તરફથી અપ્રેન્ટિસશિપના પદોની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 13 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ UCIL ભરતીની છેલ્લી તારીખ 12 નવેમ્બર 2023 છે. આર્ટીકલ માં મિત્રો આપણે ઓનલાઈન UCIL ભરતી 2023 વિશે માહિતી મેળવીશું. તમને…