vat savitri 2023 date gujarat, વટ સાવિત્રી વ્રત 2023 તારીખ ગુજરાત, વટ સાવિત્રી વ્રત ક્યારે છે, જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ, સંપૂર્ણ માહિતી
| |

vat savitri 2023 date gujarat, વટ સાવિત્રી વ્રત 2023 તારીખ ગુજરાત, વટ સાવિત્રી વ્રત ક્યારે છે, જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ, સંપૂર્ણ માહિતી

vat savitri 2023 date gujarat : વટ સાવિત્રી વ્રત 2023 તારીખ ગુજરાત : પત્નીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વટ ​​સાવિત્રીનું વ્રત કરે છે. આ વ્રત કરવાથી દામ્પત્ય જીવનમાં આવનારી સમસ્યાઓથી મુક્તિ મળે છે. આ વ્રત જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે રાખવામાં આવે છે.  આ આર્ટીકલમાં આપણે જાણીએ વટ સાવિત્રી વ્રતની તિથિ, મહત્વ અને શુભ સમય. વિષે સંપૂર્ણ માહિતી….