WhatsApp ગ્રૂપમાં જોડાવો!

TAT કોલ લેટર 2023, તમારું એડમીટ કાર્ડ ડાઉનલોડ કરો, જુઓ પરીક્ષા કેન્દ અહીંથી

google news
3.4/5 - (5 votes)

TAT કોલ લેટર 2023 : ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) શિક્ષક અભિરુચિ કસોટી” (TAT માધ્યમિક) પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ 2જી મે, 2023 થી OJAS સત્તાવાર વેબસાઈટ પર શરૂ થશે. તમે 2જી મે, 2023 થી 20 મે, 2023 ની વચ્ચે આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ સબમિટ કરી શકો છો.

TAT પરીક્ષા વિશે વધુ માહિતી માટે નીચે આર્ટિકલમાંં આપેલ છે. આ અર્તીક્લમાંઆપને કોલ લેટર ડાઉનલોડ વિષે વાત કરવાના છીએ.

TAT કોલ લેટર 2023, તમારું એડમીટ કાર્ડ ડાઉનલોડ કરો, જુઓ પરીક્ષા કેન્દ અહીંથી

TAT કોલ લેટર 2023

સંસ્થાનું નામગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB)
પોસ્ટનું નામTAT 1 (શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ)
કોલ લેટર ડાઉનલોડ તારીખ29/05/2023
ઓફિસીયલ વેબસાઈટhttp://www.sebexam.org

TAT હોલ ટીકીટ ડાઉનલોડ સમય

TAT પરીક્ષા માટેની હોલ ટીકીટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો:

  • તા.29-5-2023 થી બપોરે 02-00 કલાકથી
  • તા.04-6-2023 બપોરે 12-00 ક્લાક સુધી

TAT પરીક્ષા વિગત

  • પરીક્ષાનુ નામ: TAT (ધોરણ 9 થી 10)
  • પરીક્ષાની તારીખ: તા.4-6-2023 (રવિવાર)
  • પરીક્ષાનો સમય: 12:00 થી 3:00 ક્લાક

શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT – માધ્યમિક) પરીક્ષા 2023

જગ્યાઓનું નામ:

  • ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT – માધ્યમિક), 2023

TAT પરીક્ષા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત 

  • રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ અને સમયાંતરે સુધારેલ સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકે ઉમેદવારી માટે.
  • આ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (માધ્યમિક) માટે માત્ર શૈક્ષણિક અને તાલીમ યોગ્યતા ધરાવતા ઉમેદવારો જ હાજર રહી શકશે.
  • શૈક્ષણિક લાયકાત શિક્ષણ વિભાગના 11-01-2021 ના ઠરાવ મુજબ હશે.
  • શૈક્ષણિક અને તાલીમ લાયકાતની વિગતો ભરતી પસંદગી સમિતિ દ્વારા ચકાસવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે.
  • શૈક્ષણિક વર્ષ-2022-23 દરમિયાન તાલીમ લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે.
  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

TAT પરીક્ષા અરજી ફી કેટલી

  • ₹. 500/- અન્ય ઉમેદવારો માટે
  • ₹. 400/- (SC/ST/SEBC/EWS/PH) માટે + નેટ બેંકિંગ દ્વારા બેંક ચાર્જીસ.

TAT પરીક્ષા પસંદગી પ્રક્રિયા શું છે?

  • અંતિમ પસંદગી પ્રારંભિક પરીક્ષા (MCQ આધારિત) અને મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક) પર આધારિત હશે. (વધું માહિતી માટે અહીં ક્લિક કરો)

TAT પરીક્ષા કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવું?

આ પરીક્ષા માં રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો નીચે દર્શાવેલ સ્ટેપ અનુસરી ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.

  1. સૌથી પહેલા તમે ojas વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
  2. પછી, તમે કોલ લેટર પર ક્લિક કરો અને TAT જાહેરાત સિલેક્ટ કરો
  3. તમારો કનફોર્મ નંબર અને જન્મ તારીખ નાખો.
  4. પછી ફોર્મ કન્ફર્મ કરો
  5. બસ! તમારો કોલ લેટર આવી જશે અને ફોર્મ પ્રિન્ટ અથવા PDF ડાઉનલોડ કરી શકાશે.

જુઓ TAT પરીક્ષા મહત્વની તારીખો

  • જાહેરાત પ્રકાશિત તારીખ: 01/05/2023
  • સમાચાર પત્રોમાં જાહેરાત પ્રકાશિત કરવાની તારીખ: 02/05/2023
  • ઓનલાઈન ફોર્મ શરૂ થયું: 02/05/2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 20/05/2023
  • નેટ બેંકિંગ દ્વારા ફી સ્વીકારવાની તારીખો: 02/05/2023 થી 20/05/2023
  • લેટ ફી તારીખ: 02/05/2023 થી 20/05/2023
TAT 1 પરીક્ષા માટે કોલ લેટર તારીખ જાહેર, જુઓ ક્યારે થશે કોલલેટર ડાઉનલોડ શરુ

ઉપયોગી લીનક્સ

GSEB શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT – માધ્યમિક) ટૂંકી સૂચના 2023અહી ક્લિક કરો
TAT ઓનલાઇન ફોર્મ ભરોઅહી ક્લિક કરો
TAT કોલ લેટર ડાઉનલોડ કરોઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  TAT 1 કોલ લેટર 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment

x