TAT પેપર 2023 : માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TAT પરીક્ષા 2023 તા. 4-6-2023 ના રોજ લેવામા આવી. આ પરીક્ષા માધ્યમિક શાળાઓમા ધોરણ 9 થી 10 મા શિક્ષક બનવા માટે લેવામા આવે છે. TAT પેપર SOLUTION માટે વીવીધ એકેડેમીના પેપર સોલ્યુશન મૂકેલ છે.
જે નીચેની લીંક પરથી મેળવી શકસો. TAT પેપરની આન્સર કી ઓફીસીયલ રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઇટ પર મૂકવામા આવશે. જે હજુ મુકાયેલ નથી. તેના માટે www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેશો.

Contents
TAT પેપર 2023
સંસ્થાનું નામ | રાજય પરીક્ષા બોર્ડ |
લેવાયેલ પરીક્ષા | TAT ધોરણ 9 થી 10 |
પોસ્ટ પ્રકાર | TAT પ્રશ્ન પત્ર સોલ્યુશન |
પરીક્ષા તારીખ | TAT : 4 જુન 2023 |
પેપર સોલ્યુશન | Available |
TAT આન્સર કી | Not Available |
ઓફીસીયલ વેબસાઇટ | https://www.sebexam.org |
જાણો TAT પેપર વિષે માહિતી
- પરીક્ષાનુ નામ: TAT (ધોરણ 9 થી 10)
- પરીક્ષાની તારીખ: તા.4-6-2023 (રવિવાર)
- પરીક્ષાનો સમય: 12:00 થી 3:00 ક્લાક
- વિષય: ભાષા, ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અન્ય
ઉલ્લેખનીય છે કે માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TAT પરીક્ષા અવે નવી શિક્ષણ નિતી મુજબ દ્વિસ્તરીય પરીક્ષા પધ્ધતિથી લેવામા આવે છે. જેમા પ્રથમ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ દ્વિતિય મુખ્ય પરીક્ષા આપવાની રહે છે.
જુઓ લેવાયેલ પેપર સોલ્યુશન (TAT PAPER SOLUTION)
TAT પરીક્ષા પુરી થયા બાદ ઉમેદવારો TAT પેપર SOLUTION શોધતા હોય છે. જે વિષયવાઇઝ નીચે મુજબ છે.
- TAT પેપર સોલ્યુશન પાર્ટ -1 2023
- TAT પેપર સોલ્યુશન ભાષા 2023
- TAT પેપર સોલ્યુશન ગણિત વિજ્ઞાન 2023
- TAT પેપર સોલ્યુશન સામાજિક વિજ્ઞાન 2023
TAT RESULT DATE, TAT OMR SHEET, TAT ANSWER KEY વગેરે માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પર મૂકવામા આવે છે. TAT RESULT DATE અંગે લેટેસ્ટ અપડેટ માટે રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેવુ.
ગુજરાત TAT મેરીટ કટ ઓફ
Expected cutoff marks have been mentioned below.
Category | Cutoff (Expected) |
Gen | 60% |
OBC | 55% |
SC/ ST/ PWD | 45% |
ઉપયોગી લીનક્સ
TAT પેપર સોલ્યુશન લાઈવ Gyan Live | અહિ કલીક કરો |
TAT પેપર સોલ્યુશન લાઈવ web sankul | અહિ કલીક કરો |
TAT પેપર સોલ્યુશન લાઈવ Ice Online | અહિ કલીક કરો |
TAT પ્રશ્ન પેપર | અહિ કલીક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને TAT પેપર 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.