TAT TET જુના પેપર : TAT TET જુના પેપર | TAT TET પેપર 2011 | TAT TET પેપર 2014 | TAT TET પેપર 2012 | TAT TET પેપર 2018 | TAT TET પેપર 2017 | TAT TET old paper | TAT TET old paper with answer key | mock test |
મિત્રો જુના પેપર એ આપણને પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ સાબિત થતા હોય છે. અને એક માર્ગદર્શનરૂપે પણ ઉપયોગી થઈ શકે છે તેથી આપણે જ પેપરનો એક સહારો લેતા હોય છે. જેમાંથી કદાચ પણ કોઈ પ્રશ્ન પૂછી શકે છે અથવા તો જેને લગતા પેપર નીકળી શકે છે જેના આપણને એક આઈડિયા આવી શકે એ માટેનો એક ઉપયોગ કરવામાં આવે છે.
આર્ટીકલમાં મિત્રો આપણે આજે TAT TET કમ મંત્રી જૂના પેપર વિશે વાત કરવાના છીએ જુના જે 2011 થી અત્યાર સુધી લેવાયેલા પેપરની સંપૂર્ણ pdf નીચે આપેલી છે. આપને મિત્ર કોઈને સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને તમે જો TAT TET ની પરીક્ષા ની તૈયારી કરતા હોવ તો અમારા whatsapp ગ્રુપમાં જોઈન થવા વિનંતી.

આ પણ વાંચો : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ ભરતી 2023, આચાર્ય પદ માટે કુલ 1900 જગ્યાઓ માટે ભરતી @gserc.in
TAT TET જુના પેપર
TAT TET Paper 2011 | અહી ક્લિક કરો |
TAT TET Paper 2012 | અહી ક્લિક કરો |
TAT TET Paper 2014 | અહી ક્લિક કરો |
TAT TET-2 Paper 2014 | અહી ક્લિક કરો |
TAT TET Paper 2018 (Exam Date : 29-7-2018) | અહી ક્લિક કરો |
TAT TET Paper 2018 (Exam Date : 28-10-2018) | અહી ક્લિક કરો |
આ પણ વાંચો : GSEB TAT-2 OMR શીટ જાહેર, જુઓ પેપર અને આન્સર કી (23/04/2023 લેવાયેલ)
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત TAT TET જુના પેપર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.