સાયકલ ચલાવતા પિતાની દીકરીએ લાવ્યા ધોરણ 10માં 99.28% જાણો આ સફળતાનું રહસ્ય
| |

સાયકલ ચલાવતા પિતાની દીકરીએ લાવ્યા ધોરણ 10માં 99.28% જાણો આ સફળતાનું રહસ્ય

માહિતી ગમી હોય તો વોટ કરો post

સાયકલ ચલાવતા પિતાની દીકરીએ લાવ્યા ધોરણ 10માં 99.28% જાણો આ સફળતાનું રહસ્ય : આ અર્તીક્લમાં આપણે સાયકલ ચલાવતા પિતાની દીકરીએ લાવ્યા ધોરણ 10માં 99.28% જાણો આ સફળતાનું રહસ્ય વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


gujarat 10th board topper 2024:ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તમને એમ થતું હશે કે ધોરણ 10 માં સૌથી વધારે માર્ક્સ કોણે લાવ્યા હશે તો જાણી લો એક સાયકલ ચલાવતા પિતાની દીકરીએ ગુજરાતમાં સૌથી વધારે ગુણ લાવ્યા છે સાયકલ ચલાવતા પિતાની દીકરીએ લાવ્યા ધોરણ 10માં 99.28% જાણો આ સફળતાનું રહસ્ય

ધોરણ 10 પાસ અને 12 પાસ ઉમેદવારોને ₹25,000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે જાણો કોને મળશે

ધ્વની બારીયા નામની વિદ્યાર્થીનીએ 99.28% લાવ્યા છે જે તેમનું વતન ગોધરા છે પણ તે હાલમાં અમદાવાદમાં અભ્યાસ કરે છે જેમના પિતા હાલમાં સાયકલ ચલાવે છે અને દીકરીને પણ આવે છે જે દીકરીને આગળ વધી અને ડોક્ટર બનવાનું સપનું છે

સાયકલ ચલાવતા પિતાની દીકરીએ લાવે 99.28%

ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 ની પરીક્ષામાં ગુજરાતમાં ટોપ કરનાર ધ્વનિ બારીયા જેમની સફળતા રંગ લાવી છે અને તેમના પિતા સાયકલની ડિલિવરી કરે છે અને તેમની માતા સ્કૂલમાં છે જેમની ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી ત્યારે ધ્વનિ ને વિચાર આયો કે ભારે ગમે તેમ કરી અને ધોરણ 10માં ટોપ કરવો છે તો તે દરરોજ પાંચ થી છ કલાક સખત અભ્યાસ કરી અને તે ગુજરાતમાં 99.28% મળ્યા છે

ધોરણ 10 પછી શું કરવું જોઈએ સાયન્સ, કોમર્સ કે આર્ટસ જાણો આ સાચી માહિતી કોઈ નહિ આપે 

ગુજરાત બોર્ડ 10 પરિણામ 2024 ટોપર 

 કુલ ઉત્તીર્ણ ટકા 82.56%
છોકરાઓનું ઉત્તીર્ણ ટકા 79.12%
છોકરીઓનું ઉત્તીર્ણ ટકા 86.69%
ટોચના વિદ્યાર્થી ધ્વનિ બારીયા (99.28%)

ધોની બારીયાનું સપનું જોઈને તમને ચક્કર આવી જશે

બારીયા નું એક જ સપનું છે કે તે વિજ્ઞાનમાં 98 અને ગણિતમાં 96 ગુણ મેળવ્યાનો પુરાવો પણ છે અને બારીયા નું ભવિષ્ય છે કે તેને ડોક્ટર બની અને બધાની સેવા કરવાનું ધ્વનિ બારીયા ધોરણ 10 માં ટોપ કરી છે તેમને સફળતાનું સ્ત્રી તેના માતા પિનાને શિક્ષકને જાય છે

ધણી બારીયા માત્ર અમદાવાદમાં નહીં પરંતુ આખા ગુજરાતમાં પ્રથમ નંબરે પાસ થયા છે અને તેમનો આ એક જ ઉદાહરણ છે કે તેમને સખત મહેનત કરી છે રાત દિવસ એક કરી અને દુઃખ સહન કરી ત્યારે જ આ ધોરણ 10 માં ટોપ કર્યો છે ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ તેમણે સામનો કરે છે તેને વિચારો કે આપણે ક્યારે હાર ન માનવી જોઈએ ગમે તેવા દુઃખ સુખ આવે પણ તેનો સામનો કરી અને મહેનત કરશો તો ચોક્કસ સફળ થઈશું

ધ્વનિ બારીયાની માર્કશીટ:

વિષયગુણ
ગુજરાતી98
અંગ્રેજી97
ગણિત100
વિજ્ઞાન99
સામાજિક વિજ્ઞાન100

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને સાયકલ ચલાવતા પિતાની દીકરીએ લાવ્યા ધોરણ 10માં 99.28% જાણો આ સફળતાનું રહસ્ય જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts