હવામાન વિભાગની આગાહી આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભુકા કાઢી નાખે તેવો વરસાદ પડશે
| |

હવામાન વિભાગની આગાહી આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભુકા કાઢી નાખે તેવો વરસાદ પડશે

માહિતી ગમી હોય તો વોટ કરો post

હવામાન વિભાગની આગાહી આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભુકા કાઢી નાખે તેવો વરસાદ પડશે : આ અર્તીક્લમાં આપણે હવામાન વિભાગની આગાહી આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભુકા કાઢી નાખે તેવો વરસાદ પડશે વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


havaman vibhag ni agahi 2024:હવામાન હવામાન વિભાગ દ્વારા ખૂબ જ ફાયર આગાહી કરવામાં આવી છે 11 જૂન સુધીમાં ગુજરાતના આ જિલ્લાઓમાં ભુકા કાઢી નાખે તેવો વરસાદ પડશે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તે જાણી લો તમારા વિસ્તારમાં પણ વરસાદ પડશે

તમે 14 જૂન સુધી જ તમારું આધાર ફ્રીમાં અપડેટ કરી શકશો, નહીં તો તમને મોટું નુકસાન થશે.

સૌરાષ્ટ્રમાં કયા જિલ્લામાં વરસાદની આગાહી જાણો havaman vibhag ni agahi 2024

સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન આગાહી કરવામાં આવી છે કે 11 જૂન 2024 સુધી જામનગર રાજકોટ અમરેલી આણંદ પંચમહાલ ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે તો આ તમામ જિલ્લાઓના વ્યક્તિઓ જેતી જવા વિનંતી અને ખેતરમાં પાક અનાજ હોય તો તે પણ ઝડપી લઇ લેવો જેથી નુકસાન ન થાય

મુંબઈમાં ચોમાસાનું આગમન: havaman vibhag ni agahi 2024

મુંબઈમાં ભારે વરસાદ સાથે ચોમાસાનું આગમન થઈ ગયું છે. શહેરના ઘણા વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો.મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં 10 જૂન દરમિયાન ખૂબ જ ભારે વરસાદ આવવાનું છે તો તમામ ગ્રામજનો અને શહેરીજનોને વિનંતી છે કે તે પણ ચેતી જાય અને સારી વ્યવસ્થા કરી રાખે

 સોનાના એક ઝાટકે ભાવ ઘટતા લોકો માટે ખુબજ રાહત,જાણો તમારા શહેરના આજ ના ભાવ

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત: havaman vibhag ni agahi 2024

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય થઈ છે.
રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી છે.
હાલમાં વાદળછાયું વાતાવરણ અને સાંજે ઠંડા પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગરમીથી રાહત મળી રહી છે.

શૌચાલય યોજના લિસ્ટ 2024 સરકારે 12000 રૂપિયા આપ્યા છે, તમને મળ્યા કે નહીં? અહીંથી જાઓ

હવામાન વિભાગની આગાહી: havaman vibhag ni agahi 2024

આગામી 24 કલાકમાં રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ શક્યતા છે.
આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા છે..

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને હવામાન વિભાગની આગાહી આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભુકા કાઢી નાખે તેવો વરસાદ પડશે જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts