Today Tomato Price : આજના ટામેટાના ભાવ
| | |

Today Tomato Price : આજના ટામેટાના ભાવ, ચોમાસુ શરૂ થતા જ કિલોના 150 થી 200 સુધી પહોંચ્યા ભાવ

google news
5/5 - (2 votes)

Today Tomato Price : આજના ટામેટાના ભાવ : શિયાળામા 5 થી 10 રૂ. મા કિલો મળતા ટામેટા ચોમાસુ આવતા જ આસમાને ભાવ પહોંચી જાય છે અને ગૃહિણીઓનુ બજેટ ખોરવાઇ જાય છે. શિયાળામા દેશી ટામેટાનુ અઢળક ઉત્પાદન થાય છે તેથી ભાવ ખુબ જ નીચા હોય છે. હાલ ચોમાસામા ટામેટા નુ ઉત્પાદન ન થવાથી આવક ઓછી થાય છે જેને લીધે દર સીઝનમા ટામેટાના ભાવ 100 રૂપીયાને વટાવી જાય છે. ચાલો જાણીએ રાજયના વિવિધ શહેરોમા હાલ ટામેટાના ભાવ શું બોલાઇ રહ્યા છે.

Tomato Price Today | Tomato Price | tomato price in surat | tomato price ahmedabad | tomato price in india | Tomato Price Today 2023 | આજે ટામેટાના ભાવ | tomato price per kg | tomato price in ahmedabad today

આ આર્ટીકલમાં આપણે આજના ટામેટાના ભાવ વિષે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

Today Tomato Price : આજના ટામેટાના ભાવ, ચોમાસુ શરૂ થતા જ કિલોના 150 થી 200 સુધી પહોંચ્યા ભાવ

Today Tomato Price | આજના ટામેટાના ભાવ

હાલ ચોમાસામા દેશમાં ટામેટાં એટલા ‘લાલ’ થઈ ગયા છે કે ગૃહિણિઓનુ બજેટ ખોરવાઇ ગયુ છે અને ટામેટાના વધતા ભાવને કારણે લોકોના રસોડામાંથી ટામેટાં ગાયબ થઈ ગયા છે. ચોમાસું શરું થતાં જ ટામેટાંના ભાવ આસમાને પહોંચી જાય છે. અત્યારે ટામેટાંના ભાવ 150 થી 200 રૂપિયા પ્રતિકિલો સુધી બોલાઇ રહ્યા છે. જો કે ચોમાસામા આવક ઓછી થવાથી ટામેટા સહિત તમામ શાકભાજી ના ભાવ સામાન્ય રીતે 1-2 મહિના પુરતા ઉચા રહેતા જ હોય છે.

ચોમાસાની સીઝનમા શાકભાજીના ભાવ વધતાં સામાન્ય અને ગરીબ વર્ગ નુ બજેટ ખોરવાઇ જાય છે. ચોમાસામા આપણા લોકલ ટામેટાનુ ઉપ્તાદન ખુબ જ ઓછુ થાય છે અને અન્ય રાજ્યોમાથી થતી આવક પર નિર્ભર રહેવુ પડતુ હોય છે. અન્ય રાજ્યોમાં પડેલા ભારે વરસાદના કારણે ટામેટાં સહિત અન્ય શાકભાજીઓના ભાવમાં વધારો થયો છે.

આજના ટામેટા ના ભાવ

હોલસેલ માર્કેટમાં એક અઠવાડિયામાં જ ટામેટાંના ભાવમા ઘણો વધારો જોવા મળ્યો છે. થોડા સમય પહેલા અમદાવાદમા માર્કેટમાં ટામેટાંના ભાવ 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોએ વેચાતા હતા. જે એક અઠવાડિયા પહેલા વધીને 120 રૂપિયા પ્રતિ કિલો એ પહોંચી ગયા હતા. હાલ આ ભાવમાં ઘણો વધારો થયો છે ટામેટાંના ભાવ અત્યારે વધીને 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે. શાકભાજીના ભાવ વધતા સામાન્ય અને ગરીબ વર્ગ નુ બજેટ ખોરવાયુ છે.

  • Tomato Price In Ahmedabad
  • Tomato Price In Rajkot
  • Tomato Price In Surat
  • Tomato Price In Baroda
  • Tomato Price In Bhavnagar

ઉપયોગી લીનક્સ

જુઓ આજના તાજા ભાવઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  આજના ટામેટાના ભાવ 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts