UGC NET Exam Cancelled: UGC NET જૂનની પરીક્ષા રદ, NTAએ લીધો મોટો નિર્ણય
| |

UGC NET Exam Cancelled: UGC NET જૂનની પરીક્ષા રદ, NTAએ લીધો મોટો નિર્ણય

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

UGC NET Exam Cancelled: UGC NET જૂનની પરીક્ષા રદ, NTAએ લીધો મોટો નિર્ણય : આ અર્તીક્લમાં આપણે UGC NET Exam Cancelled: UGC NET જૂનની પરીક્ષા રદ, NTAએ લીધો મોટો નિર્ણય વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


UGC NET Exam Cancelled: નીટ પરીક્ષાને લઈને ઘણો બધો વિવાદ સામે આવ્યો હતો હવે ફરી એકવાર UGC-NET પરીક્ષાને લઈને એવા સામે આવ્યો છે એક ઝાટકે પરીક્ષાને રદ કરવામાં આવી છે શિક્ષણ મંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ફરીથી હવે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે આપ સૌને જણાવી દઈએ UGC-NET પરીક્ષાનું આયોજન 18 જૂન 2024 ના રોજ દેશભરમાં લગભગ 1205 કેન્દ્રો પર આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં 11 લાખ 21,225 જેટલા ઉમેદવારો એ પરીક્ષા આપી હતી. પરંતુ અચાનક આ પરીક્ષાને રદ કરવામાં આવી છે ચલો હવે તમને જણાવીએ પરીક્ષાનું આયોજન ક્યારે શરૂ થશે

UGC-NET પરીક્ષા અંગેની મહત્વપૂર્ણ વિગતો: UGC NET Exam Cancelled

આ પરીક્ષાનું આયોજન 18 જૂને થયું હતું સવારે 9:30 વાગ્યાથી લઈને 12:30 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બે વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું આમ 83 વિષય ઉપર પરીક્ષા લેવામાં આવી હતી જે અલગ અલગ સમયમાં કરવામાં આવી હતી એટલે કે સવાર અને સાંજ આમ બે ભાગમાં પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું. જો તમે પણ આ પરીક્ષા આપી છે તો નીચે અમે તમને મહત્વપૂર્ણ માહિતી અને વિગતો આપી છે જેને ધ્યાનથી જરૂર વાંચો

UGC NET Exam Pattern અંગે મહત્વની માહિતી : યૂજીસી નેટ એક્ઝામ પેટર્ન

જે પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તેમને પેટર્ન ની ખબર હશે પરંતુ છતાં એક વાર માહિતી માટે આપ સૌને જણાવી દઈએ યુ.જી.સી.ની પરીક્ષા બે પેપરમાં લેવામાં આવતી હોય છે જેમાં ઓબ્જેક્ટીવ ટાઈપ ના પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે (UGC NET Big news)

આપ સૌને જણાવી દઈએ તમામ ઉમેદવારોએ કુલ 150 જેટલા પ્રશ્નોનો ઉત્તર આપવાનો હોય છે કુલ ત્રણ કલાકનો સમય આપવામાં આવતો હોય છે ત્રણ કલાકની અંદર તમામ વિદ્યાર્થીઓ એ 150 પ્રશ્નોનો ઉત્તર આપવાનો હોય છે વધુમાં જણાવી દઈએ તો પેપર એક સિલેબસમાં 10 યુનિટ હોય છે પ્રત્યેક યુનિટમાં પાંચ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે 

હાલમાં આ પરીક્ષામાં ગરબડીના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે એટલું જ નહીં મળતી માહિતી અનુસાર પરીક્ષા અંગે સીબીઆઇ તપાસ કરવામાં આવશે પરીક્ષા ફરીથી ક્યારે આયોજિત થશે તે અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની શૈક્ષણિક મંત્રી દ્વારા પુષ્ટિ કરવામાં નથી આવી NTAએ દ્વારા મળતી માહિતી અનુસાર ખૂબ જ જલ્દી પરીક્ષાનું આયોજન ફરીથી થઈ શકે તેવી શક્યતાઓ છે

 આ તારીખે ફરી થશે પરીક્ષાનું આયોજન : UGC NET Exam cancel (UGC NET Big news)

પરીક્ષા અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી હાલમાં તપાસ ચાલુ છે પરીક્ષામાં ગરબડી હોવાના સંકેતો મળવાથી પરીક્ષા રદ કરવામાં આવી છે 18 જૂન 2024 ના આયોજિત આ પરીક્ષા અચાનક રદ થતા તમામ ઉમેદવારોને ઝાટકો લાગ્યો છે 

આપ સૌને જણાવી દઈએ નીટ પરીક્ષાના પરિણામમાં ગડબડી હોવાના કારણે સરકાર સંકેતમાં આવ્યું હતું અને આ પરીક્ષા ને પણ ફરીથી આયોજિત કરવામાં આવશે તેવી શક્યતાઓ છે પરંતુ હવે ફરીથી નવેસરથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે 

મળતી માહિતી અનુસાર જુલાઈ મહિનામાં પરીક્ષાનું આયોજન થાય તેવી શક્યતાઓ છે પરંતુ એનટીએ દ્વારા આ અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરી જ્યાં સુધી પરીક્ષામાં ગરબડી હતી કે નહીં તેની જાણ ન થાય ત્યાં સુધી પરીક્ષાનું આયોજન ફરીથી કરવામાં આવશે નહીં



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને UGC NET Exam Cancelled: UGC NET જૂનની પરીક્ષા રદ, NTAએ લીધો મોટો નિર્ણય જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts