UPSC CAPF Recruitment 2024: કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા 506 થી વધારે પદો પર ભરતી ની જાહેરાત 
| |

UPSC CAPF Recruitment 2024: કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા 506 થી વધારે પદો પર ભરતી ની જાહેરાત 

માહિતી ગમી હોય તો વોટ કરો post

UPSC CAPF Recruitment 2024: કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા 506 થી વધારે પદો પર ભરતી ની જાહેરાત  : આ અર્તીક્લમાં આપણે UPSC CAPF Recruitment 2024: કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા 506 થી વધારે પદો પર ભરતી ની જાહેરાત  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


UPSC CAPF Recruitment 2024: નમસ્કાર મિત્રો, કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવવાનું કે કુલ 506 થી વધારે પદો પર ભરતીનું આયોજન કરેલું છે. જેમાં ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આજના આ લેખમાં અમે તમને કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત આ પરથી વિશે તમામ માહિતી આપીશું.

UPSC CAPF Recruitment 2024

સંસ્થાનું નામકેન્દ્રીય જાહેર સેવા આયોગ
પોસ્ટવિવિધ
પદોની સંખ્યા506+
વય મર્યાદા 20 થી 25 વર્ષ
અરજી ની છેલ્લી તારીખ14 મે 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://upsconline.nic.in/ 
UPSC CAPF Recruitment 2024

Read More- Naval Dockyard Recruitment 2024: નવલ ડાકયાર્ડ દ્વારા જુદા જુદા પદો માટે ભરતીની જાહેરાત

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં મુજબ જુદા જુદા મળીને કુલ 506 પદો પર ભરતી નું આયોજન કરેલું છે. જેમાં પદો નું નામ અને ખાલી જગ્યા નીચે મુજબ છે.

  • બી.એસ.એફ માટે 186
  • સી.આર.પી.એફ માટે 120
  • સી.આઈ.એસ.એફ માટે 100
  • આઈ.ટી.બી.પી માટે 58
  • એસ.એસ.બી માટે 42

શૈક્ષણિક લાયકાત

કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરેલ આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સ્નાતક ડીગ્રી રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક ની ડીગ્રી મેળવેલી હોય તેવા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 20 વર્ષથી 25 વર્ષ વચ્ચે રાખવામાં આવેલી છે. જેમાં ઉમેદવારની ઉંમરની ગણતરી એક વખત 2024 ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા ઉમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલી છે. એમાં સામાન્ય વર્ગના ઉમેદવારો માટે રૂપિયા 200 અરજી ફી રાખવામાં આવેલી છે. તેમજ અન્ય એસસી એસટી વર્ગના ઉમેદવારો અને મહિલાઓ માટે અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ એકદમ મફતમાં અરજી કરી શકે છે. અને ફીની ચૂકવણી sbi બેન્ક દ્વારા, નેટબેન્કિંગ દ્વારા અથવા તો ક્રેડિટ કાર્ડ,ડેબિટ કાર્ડ દ્વારા ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ 
  • પાનકાર્ડ
  •  ચૂંટણીકાર્ડ 
  • રેશનકાર્ડ 
  • રહેઠાણનો પુરાવો 
  • જાતિનો દાખલો
  •  આવકનું પ્રમાણપત્ર
  •  ડિગ્રી માર્કશીટ 
  • પાસપોર્ટ સાઇઝ ફોટો 
  • બેંક પાસબુક 
  • મોબાઈલ નંબર 
  • સિગ્નેચર અને 
  • અન્ય જરૂરી દસ્તાવેજ

કેન્દ્રીય જાહેર સેવા આયોગ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં તમારે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. જેના માટે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહિ તમને આ ભરતીની નોટિફિકેશન મળે છે તેમાં આપવામાં આવેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચો.
  • હવે એપ્લિકેશન ફોર્મ ખોલો. અને તેમાં પૂછવામાં આવેલી માહિતી ભરો. તેની સાથે જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી ફીની ચૂકવણી કરો.
  • ત્યારબાદ છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

UPSC CAPF Recruitment 2024 – Apply Now 

Read More- Mafat Plot Yojana Gujarat 2024: મફત પ્લોટ યોજના ગૂજરાત 2024, જમીન વિહોણા નાગરિકોને મળશે 100 ચોરસ વાર જમીન 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને UPSC CAPF Recruitment 2024: કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા 506 થી વધારે પદો પર ભરતી ની જાહેરાત  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts