ગુજરાત વાવાજોડું અપડેટ 2023, જાણો હવામાન વિભાગની આગાહી, ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ : આ વખતે ઉનાળામાં ગુજરાત અને અન્ય રાજ્યમાં હવામાનને પોતાનું રંગ દેખાડો ને ચાલુ કરી દીધું છે જેમાં કેટલીક રાજ્યોમાં તો ગરમી પડી રહી છે ત્યારે કેટલાક રાજ્યમાં વરસાદ પણ પડી રહ્યો છે.
આજે આપણે આ આર્ટિકલમાં જાણીશું કે આપણે ઓનલાઈન મોબાઈલ દ્વારા કઈ રીતે હવામાનની માહિતી મેળવી શકીએ અને તેની અપડેટ કઈ રીતે મળી શકીએ જો તમને કોઈ અન્ય માહિતી જોઈતી હોય તો નીચે તમે કોમેન્ટ પણ કરી શકો છો.

આ પણ વાંચો : I khedut Yojana 2023 Online Apply: આઇ ખેડૂત યોજના માટે સબસીડી માટે ઓનલાઇન અરજી શરૂ
Contents
ગુજરાત વાવાજોડું અપડેટ 2023
જેમાં માર્ચ પછી હિન્દમહાસાગર વિસ્તારમાં પહેલીવાર ચક્રવાતનું સર્જન થાય તેવું શક્યતા છે.તે ચક્રવાત પ્રબળ બને તો તેનું નામ હવામાન વિભાગ દ્વારા આસની નક્કી કરવામાં આવ્યું છે.કારણ કે ચક્રવાતના નામોની સાયકલ અનુસાર આ નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યું છે.
ત્યારે ભારતમાં હવામાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેસર બની રહ્યું છે અને ૨૪ માર્ચની આજુબાજુ તે અંદમાન સુધી પહોંચી જાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
તેને લઈને હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.૨૨ તારીખે ચક્રવાત બનશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી છે.તોફાની ચક્રવાતને જોતા હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપતા જણાવ્યું છે હવાની તીવ્રતા ૭૦ થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે હોઈ શકે છે.
જેને લીધે માછીમારોને પણ દરિયો ન ખેડવા જાણ કરવામાં આવી છે.અંદમાન નિકોબાર માટે ખાસ એલર્ટ અપાયું છે.જેમાં જમીન પર રહેલા નાગરિકોને સલામત રહેવા માટે સૂચના આપવામાં આવ્યા છે.ત્યાં હવાની ઝડપની ૯૦ કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે.
જાણો ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ
ગુજરાતમાં હજુ આગામી પાંચ દિવસ દરમિયાન પણ વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શુક્રવારે તથા શનિવારે સવારે રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદી માહોલ છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છે. વરસાદના કારણે સૌથી વધુ કફોડી હાલત ખેડૂતોની થઈ છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે આગામી પાંચ દિવસ પણ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : લાઇવ ગુજરાત ઓનલાઈન નકશો, જુઓ તમારા ગામનો નકશો મોબાઈલમાં 2023
હવામાન વિભાગની આગાહી
જાઓ લાઈવ વેધર રિપોર્ટ મોબાઈલમાં
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત વાવાજોડું અપડેટ 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.