22 carat gold price: ફરી સોનાના ભાવે તેજી પકડી,આજના ભાવ જાણી હલી જશો, જાણો શું છે 10 ગ્રામ સોનાનો ભાવ
| |

22 carat gold price: ફરી સોનાના ભાવે તેજી પકડી,આજના ભાવ જાણી હલી જશો, જાણો શું છે 10 ગ્રામ સોનાનો ભાવ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

22 carat gold price: ફરી સોનાના ભાવે તેજી પકડી,આજના ભાવ જાણી હલી જશો, જાણો શું છે 10 ગ્રામ સોનાનો ભાવ : આ અર્તીક્લમાં આપણે 22 carat gold price: ફરી સોનાના ભાવે તેજી પકડી,આજના ભાવ જાણી હલી જશો, જાણો શું છે 10 ગ્રામ સોનાનો ભાવ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


22 carat gold price : છેલ્લા બે ત્રણ દિવસથી સોનાના ભાવમાં સામાન્ય ફેરફાર બાદ હવે આજે અચાનક વધારો જોવા મળ્યો હતો આજે દેશભરમાં તહેવારની સિઝન ચાલી રહી છે ત્યારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામ ની કિંમત ઘટીને 72,690 રૂપિયા થઈ હતી જ્યારે મુંબઈમાં તેની કિંમત 72,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નોંધાઈ હતી આ સાથે જ ચાંદીની કિંમતની વાત કરીએ તો 90,900  રૂપિયા પ્રતિ કિલોની નોંધાઈ હતી ચલો તમને જણાવ્યું અમદાવાદ સહિતના ગુજરાત અને દેશભરના મોટા શહેરોના લેટેસ્ટ સોના ચાંદીના ભાવ 

દેશના ચાર મહાનગરોમાં 22 અને 24 કેરેટ સોનાનો ભાવ: 22 carat gold price 

1.સૌથી પહેલા દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત આજે 6600040 રૂપિયા પ્રતિ 10 ગ્રામના છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમતની વાત કરીએ તો 72,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નોંધાયા છે 

2.મુંબઈ શહેરની વાત કરી તો મુંબઈમાં હાલ 24 કેરેટ સોનાની કિંમત ₹72,540 રૂપિયા 10 ગ્રામની છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 66490 રૂપિયા 10 ગ્રામની  છે 

3.ગુજરાતમાં અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 22 કેરેટ સોનાની કિંમત 66,540 રૂપિયા 10 ગ્રામની છે જ્યારે 24 કેરેટ સોનાની 10 ગ્રામની કિંમત 72,590 નોંધાય છે 

સોનામાં થતા ભાવ વધારાનું મુખ્ય કારણ : 22 carat gold price

આપ સૌને જણાવી દઈએ આંતરરાષ્ટ્રીય બજારમાં થતા બદલાવના કારણે ભારતીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં અસર જોવા મળતી હોય છે આંતરરાષ્ટ્રીય બજારના કારણે ઘણીવાર ભારતીય સ્થાનિક બજારોમાં પણ સોનાને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળતો હોય છે 

દેશના તમામ રાજ્યોમાં અલગ અલગ ભાવ જોવા મળતા હોય છે અલગ અલગ ભાવ હોવાનું કારણ પણ ટેક્સ માનવામાં આવે છે અમુક સ્થાનિક ટેક્સ લાગતો હોય છે અને રાજ્યો નો ટેક્સ લાગતા અલગ અલગ રાજ્યમાં સોના ચાંદીના ભાવ અલગ જોવા મળતા હોય છે માર્કેટ એક્સપર્ટ નું માનવું છે કે આગામી દિવસોમાં સોનાને ચાંદીના ભાવમાં હજુ પણ વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે આંતરરાષ્ટ્રીય બાજારમાં થતા સતત ફેરફાર અને તેજીના કારણે ભારતીય બજારમાં પણ તેમની અસર જોવા મળશે હાલમાં જે સોના અને ચાંદીની કિંમત છે તે આગામી સમયમાં બમણી થઈ શકે તેવી શક્યતાઓ છે 

અમદાવાદ, રાજકોટ, સુરતમાં સોના ચાંદીના ભાવમાં ફેરફાર 

24 કેરેટ શુદ્ધ સોનું માનવામાં આવે છે ત્યારે આ સોનાની કિંમત રાજકોટ સુરત અમદાવાદમાં સમાન જોવા મળતી હોય છે ક્યારેક જ અલગ શહેરમાં સોનાની કિંમતમાં સામાન્ય ફેરફાર જોવા મળતો હોય છે પરંતુ અમદાવાદમાં જે સોના ની કિંમત નોંધાય છે તે જ અન્ય શહેરોમાં પણ જોવા મળે છે 22 કેરેટ અને 24 સોનાની કિંમતમાં સામાન્ય ફેરફાર જોવા મળતો હોય છે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને 22 carat gold price: ફરી સોનાના ભાવે તેજી પકડી,આજના ભાવ જાણી હલી જશો, જાણો શું છે 10 ગ્રામ સોનાનો ભાવ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts