KNSBL Recruitment 2023 : કલોલ બેન્ક ભરતી 2023,ધી કલોલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડમાં વિવિધ પોસ્ટ પર ભરતી, જુઓ માહિતી
KNSBL Recruitment 2023 : કલોલ બેન્ક ભરતી 2023, ધી કલોલ નાગરિક સહહકરી બેન્ક લિમિટેડમાં ભરતીની જાહેરાત બહાર પાડવામા આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો 06 નવેમ્બર 2023 સુધી પોતાની અરજી કરી શકે છે. જેમાં વિવિધ પોસ્ટ પર ભરતી કરવાં આવશે.
આ અર્તીક્લમાં આપણે કલોલ બેન્ક ભરતી 2023 વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.
Contents
KNSBL Recruitment 2023 | કલોલ બેન્ક ભરતી 2023
આર્ટિકલનું નામ | KNSBL Recruitment 2023 |
ભરતી સંસ્થા | ધી કલોલ નાગરિક સહહકરી બેન્ક લિમિટેડ |
જગ્યાનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | કલોલ |
અરજી મોડ | ઓફલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 06 નવેમ્બર 2023 |
ઓફિસીયલ વેબસાઇટ | https://knsbl.co.in/ |
અગત્યની તારીખ
આ KNSBL Recruitment 2023 માં અગત્યની તારીખો નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 12 ઓક્ટોબર 2023
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ 12 ઓક્ટોબર 2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તારીખ 06 નવેમ્બર 2023
જગ્યાનું નામ
- મેનેજર
- મેનેજર (ફાઇનન્સ)
- ઓફિસર
- ઓફિસર
- ઓફિસર (લો)
- ઓફિસર
- ક્લાર્ક
- પ્યૂન
- ડ્રાઈવર કમ પ્યૂન
જગ્યા વિશેની માહિતી
મેનેજર
- કુલ જગ્યા – 03
- શૈક્ષણિક લાયકાત – બેંકિંગનો અનુભવ તેમજ સ્વતંત્ર રીતે શાખા ચલાવી શકે તેવા Any ગ્રેજ્યુએટ / MBA / પોસ્ટ ગ્રેજ્યુએટ
- અનુભવ – 2 વર્ષ
- તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
મેનેજર (ફાઇનન્સ)
- કુલ જગ્યા – 01
- શૈક્ષણિક લાયકાત – ફાઇનાન્સના જાણકાર Any ગ્રેજ્યુએટ / MBA / પોસ્ટ ગ્રેજ્યુએટ
- વય મર્યાદા – વય મર્યાદા 35 વર્ષ થી લઈને 65 વર્ષ સુધી
- અનુભવ – 5 વર્ષ
- તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
ઓફિસર
આ KNSBL Recruitment 2023 આવી છે તેમાં ઓફિસર પોસ્ટ માટેની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- કુલ જગ્યા – 01
- શૈક્ષણિક લાયકાત – બેંકિંગનો અનુભવ તેમજ Any ગ્રેજ્યુએટ / MBA / તેમજ treasury + Investment બાબતના જાણકાર
- અનુભવ – 2 વર્ષ
- તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
ઓફિસર
- કુલ જગ્યા – 01
- શૈક્ષણિક લાયકાત – Information Technology / Cyber security / Hardware ના જાણકાર
- અનુભવ – 2 વર્ષ
- તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
ઓફિસર (લો)
આ KNSBL Recruitment 2023 આવી છે તેમાં ઓફિસર (લો) પોસ્ટ માટેની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- કુલ જગ્યા – 01
- શૈક્ષણિક લાયકાત – Law ના જાણકાર Any ગ્રેજ્યુએટ / MBA / LLB
- અનુભવ – 3 વર્ષ
- તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
ઓફિસર
- કુલ જગ્યા – 01
- શૈક્ષણિક લાયકાત – બેંકિંગનો અનુભવ Any ગ્રેજ્યુએટ / MBA / પોસ્ટ ગ્રેજ્યુએટ
- અનુભવ – 2 વર્ષ
- તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
ક્લાર્ક
- કુલ જગ્યા – 08
- શૈક્ષણિક લાયકાત – Any ગ્રેજ્યુએટ / MBA / BCA / BBA / કોમ્પ્યુટરના જાણકાર તેમજ બેંકિંગના અનુભવીને પ્રથમ પ્રાધાન્ય
- વય મર્યાદા – વય મર્યાદા 25 વર્ષ થી લઈને 30 વર્ષ સુધી
- અનુભવ – 2 વર્ષ
- તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
પ્યૂન
આ KNSBL Recruitment 2023 આવી છે તેમાં પ્યૂન પોસ્ટ માટેની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- કુલ જગ્યા – 04
- શૈક્ષણિક લાયકાત – અનુભવીને પ્રથમ પ્રાધાન્ય તેમજ પોતાનું વ્હીકલ હોવું જરૂરી
- વય મર્યાદા – વય મર્યાદા 22 વર્ષ થી લઈને 30 વર્ષ સુધી
- તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
ડ્રાઈવર કમ પ્યૂન
- કુલ જગ્યા – 01
- શૈક્ષણિક લાયકાત – ડ્રાઇવિંગ લાયસન્સ + અનુભવીને પ્રથમ પ્રાધાન્ય
- વય મર્યાદા – વય મર્યાદા 22 વર્ષ થી લઈને 30 વર્ષ સુધી
- તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
પસંદગી પ્રક્રિયા
આ KNSBL Recruitment 2023 ની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નિયત તારીખે પરીક્ષા અથવા ઇન્ટરવ્યુ અથવા મેરિટના આધારે કરવા કરી શકે છે.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
- ઓફલાઈન ઇન્ડિયા પોસ્ટ RPAD અથવા કુરિયરથી મોકલવાની રહેશે. જેનું સરનામું ઘી કલોલ નાગરિક સહકારી બેંક લી., હેડ ઓફિસ, નાગરિક બેંક ચાર રસ્તા, કલોલ, તાલુકો – કલોલ (ઉત્તર ગુજરાત) – 382721, જિલ્લો – ગાંધીનગર છે. તેમજ અરજી ઓનલાઈન એ-મેઈલ દ્વારા પણ મોકલી શકો છો. જે [email protected] છે. તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
ઉપયોગી લીનક્સ
ઓફિશિયલ વેબસાઇટ માટે | અહી ક્લિક કરો |
ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને કલોલ બેન્ક ભરતી 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.