Gujarat Home Guard Bharti 2023, ગુજરાત હોમગાર્ડ ભરતી 2023
| | |

Gujarat Home Guard Bharti 2023 : ગુજરાત હોમગાર્ડ ભરતી 2023, ધોરણ 10 પાસ ભરતી, અહીંથી જુઓ સંપૂર્ણ માહિતી

google news
5/5 - (1 vote)

Gujarat Home Guard Bharti 2023 : ગુજરાત હોમગાર્ડ ભરતી 2023 ,આ ભરતીમાં એપ્રેન્ટિસ માટે કુલ 539 જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. જેમાં ઉમેદવારો 03 નવેમ્બર 2023 સુધી પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. 

આ અર્તીક્લમાં આપણે ગુજરાત હોમગાર્ડ ભરતી 2023 વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

Gujarat Home Guard Bharti 2023, ગુજરાત હોમગાર્ડ ભરતી 2023

Gujarat Home Guard Bharti 2023 | ગુજરાત હોમગાર્ડ ભરતી 2023

ભરતીનું નામગુજરાત હોમગાર્ડ
પોસ્ટનું નામહોમગાર્ડ
લાયકાત10 પાસ
છેલ્લી તારીખ03 નવેમ્બર 2023
ઓફિસિયલ વેબસાઇટhttps://homeguards.gujarat.gov.in/homeguards

ગુજરાત હોમગાર્ડ ભરતી મહત્વની તારીખ

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 20 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 20 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 03 નવેમ્બર 2023

જગ્યાનું નામ / કુલ ખાલી જગ્યા

ગુજરાત હોમગાર્ડમાં હોમગાર્ડ કમાન્ડન્ટ ની પોસ્ટ પર 539 જગ્યા પર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે જે કોઈ પણ ઉમેદવાર અરજી કરવામાં રસ ધરાવે છે તે નીચે સત્તાવાર જાહેરાત વાંચી અને પછી અરજી કરવી.

શૈક્ષણિક લાયકાત / વય મર્યાદા

આ ભરતી માટે 10 પાસ થી લઈને વિવિધ ગ્રેજ્યુએટ સુધીની શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવી છે. આ માટે તમે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો. આ ભરતી માટે દરેક પોસ્ટ માટેની વય મર્યાદા 18 થી 50 વર્ષ નિયત કરેલ છે.

પુરુષો માટે નિયમો

  • વજન – 50 કિલોગ્રામ
  • ઊંચાઈ – 162 CM
  • છાતી – ઓછામાં ઓછી 79 હોવી જરૂરી છે. તેમજ છાતી 5 સેમી જેટલી ફૂલી તેવી.
  • દોડ – 1600 મીટર
  • સમય – 9 મિનિટ
  • ગુણ – 75

સ્ત્રી માટે નિયમો

  • વજન – 40 કિલોગ્રામ
  • ઊંચાઈ – 150 CM
  • દોડ – 800 મીટર
  • સમય – 5 મિનિટ 20 સેકન્ડ
  • ગુણ – 75

પસંદગી પ્રક્રિયા શું છે?

  • લેખિત પરીક્ષા
  • ઇન્ટરવ્યુ
  • ડૉક્યુમેન્ટ વેરિફિકેશન

વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો. જેમાં પરીક્ષા પેટર્ન આપેલી છે.

પગાર ધોરણ

Home Guard Bharti આવી છે તેમાં પગાર ધોરણ ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર મળવાપાત્ર રહેશે. આ માટે ઓફિશિયલ નોટિફિકેશન નો અભ્યાસ કરો.

આ ભરતીમાં કેવી રીતે અરજી કરવી?

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://homeguards.gujarat.gov.in/homeguards/default.aspx પર જઈને અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • હવે જરૂરી આધાર પુરાવાઓ જોડીને નોટિફિકેશનમાં દર્શાવેલ સરનામા પર પોસ્ટ દ્વારા મોકલી આપવાનું રહેશે.

ઉપયોગી લીનક્સ

જાહેરાત માટેઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  ગુજરાત હોમગાર્ડ ભરતી 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts