Aadhaar Link Bank Account 2024: બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવાની સરળ પ્રોસેસ,જાણો વિગતવાર માહિતી 
| |

Aadhaar Link Bank Account 2024: બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવાની સરળ પ્રોસેસ,જાણો વિગતવાર માહિતી 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Aadhaar Link Bank Account 2024: બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવાની સરળ પ્રોસેસ,જાણો વિગતવાર માહિતી  : આ અર્તીક્લમાં આપણે Aadhaar Link Bank Account 2024: બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવાની સરળ પ્રોસેસ,જાણો વિગતવાર માહિતી  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Aadhaar Link Bank Account 2024: આધારકાર્ડ ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ માનવામાં આવે છે પરંતુ શું તમને ખબર છે આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે લિંક ખૂબ જ જરૂરી છે જેમ જેમ નવા નિયમો બદલાતા જાય છે ત્યારે બેંક એકાઉન્ટની સિક્યુરિટીને લઈને ઘણા બધા સવાલો ઊઠે છે ત્યારે આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે લીંક કરવાથી કંઈક એકાઉન્ટની સિક્યુરિટી ખૂબ જ સ્ટ્રોંગ બને છે 

તમારું બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક કરવું ખૂબ જ જરૂરી છે (Aadhaar Link Bank Account) જેથી તમે સરકારી યોજનાઓનો લાભ મેળવી શકો છો આ સિવાય લોન તેમજ અન્ય ઘણી બધી સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો ચલો તમને જણાવીએ આધાર કાર્ડ લિંક કરવા માટેની શું પ્રોસેસ હોય છે? અને કેવી રીતે આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરી શકો છો?

આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરવાની પ્રોસેસ: Aadhaar Link Bank Account 2024

  • જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ પહેલી વાર બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવે છે ત્યારે આધાર કાર્ડ ની જરૂર પડતી હોય છે
  • નવા એક બેન્ક એકાઉન્ટમાં હાલના સમયમાં બેન્ક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ સરળતાથી લિંક થઇ જતું હોય છે 
  • પરંતુ ઘણીવાર આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે લિંક ન હોવાથી તમારે ઘણી બધી પૈસાની લેવડદેવડ અને અન્ય યોજનાઓનો લાભ ઉઠાવવા માટે મુશ્કેલીઓ પડતી હોય છે 
  • જે લોકોનું આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે લિંક નથી તેવા લોકોને વહેલી તકે આધાર કાર્ડ લિંક કરાવી લેવું. 

Gujarat Board Exam: ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12માની પુરક પરીક્ષા આ તારીખે યોજાશે, જાણો વધુ માહિતી

બેંક પર જઈને બેન્ક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પ્રોસેસ: Aadhaar Link Bank Account

  • બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે ઓફલાઈન લિંક કરાવવાની પ્રોસેસ ખૂબ જ સરળ છે સૌથી પહેલાં તમારે તમારી બેંક શાખા પર જવાનું રહેશે 
  • જ્યાં તમને બેન્ક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે એપ્લિકેશન ફોર્મ આપશે એપ્લિકેશન ફોર્મ માં આપેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચીને ભરવાની રહેશે 
  • એપ્લિકેશન માં આપેલી તમામ માહિતીને ભર્યા બાદ મહત્વના દસ્તાવેજ જેમકે આધાર કાર્ડ ની કોપી બેંક શાખાની અગત્યની ડોક્યુમેન્ટ તેમજ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ અરજીપત્ર સાથે અટેજમેન્ટ કરીને બેંકમાં જમા કરવાનો રહેશે 
  • આ સિવાય તમારું આધાર વેરીફીકેશન થશે અને થોડા જ દિવસોમાં તમારું આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે લિંક થઇ (Aadhaar Link Bank Account) જશે જેનો તમને મેસેજ તમારા મોબાઇલ નંબર પર મળી જશે 

SMS દ્વારા બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રોસેસ:  Aadhaar Link Bank Account

બેન્ક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરવાની બીજી સાધારણ અને ખૂબ જ સરળ પ્રોસેસ છે એસએમએસના માધ્યમથી તમે આધાર કાર્ડ ને બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરાવી શકો છો સૌથી પહેલા તમારે મોબાઇલ પર ઇનબોક્સમાં UID<space>Aadhaar Number<Account Number> રહેશે ત્યારબાદ આ નંબર 567676 પર મેસેજ કરવાનો રહેશે.આ રીતે તમારું બેંક ખાતુ આધાર કાર્ડ સાથે લિંક થઇ જશે આ સિવાય જો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમે તમારી બેન્ક શાખાનો સંપર્ક કરી શકો છો અમારો સુજાવ છે કે બેંક પર જઈને આધાર કાર્ડ લિંક કરાવવું ખૂબ જ સરળ છે અને તમને વધુ માહિતી પણ ત્યાંથી મળી જશે 

જે પણ નાગરિકોએ પોતાનું આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટ (Aadhaar Link Bank Account) સાથે લીંક કરાવ્યું છે તેમણે ઘણી બધી સરકારી યોજનાઓનો લાભ મળે છે સરકારી યોજના સિવાય લોન તેમજ અન્ય સેવાઓનો લાભ ઉઠાવી શકે છે આધાર કાર્ડ લિંક કરાવવું ખૂબ જ જરૂરી છે આવનારા સમયમાં બેંક સાથે આધાર કાર્ડ લિંક ન હોવાથી ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે તેવી સંભાવના છે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Aadhaar Link Bank Account 2024: બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવાની સરળ પ્રોસેસ,જાણો વિગતવાર માહિતી  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts