UGC NET Application Form 2024: યુજીસી નેટ પરીક્ષા 2024 તારીખ જાહેર, અહી જાણો પરીક્ષા પદ્ધતિ અને પાર્સિંગ માર્કસ
| |

UGC NET Application Form 2024: યુજીસી નેટ પરીક્ષા 2024 તારીખ જાહેર, અહી જાણો પરીક્ષા પદ્ધતિ અને પાર્સિંગ માર્કસ

માહિતી ગમી હોય તો વોટ કરો post

UGC NET Application Form 2024: યુજીસી નેટ પરીક્ષા 2024 તારીખ જાહેર, અહી જાણો પરીક્ષા પદ્ધતિ અને પાર્સિંગ માર્કસ : આ અર્તીક્લમાં આપણે UGC NET Application Form 2024: યુજીસી નેટ પરીક્ષા 2024 તારીખ જાહેર, અહી જાણો પરીક્ષા પદ્ધતિ અને પાર્સિંગ માર્કસ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


UGC NET Application Form 2024: નમસ્કાર મિત્રો, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા વર્ષ 2024 માટે યુજીસી નેટ પરીક્ષા માટેની ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવેલી છે. જો તમે આસિસ્ટન્ટ પ્રોફેસર અને જુનિયર રિસર્ચ ફેલો બનવાની ઈચ્છા ધરાવો છો તો તમે યુજીસી નેટ ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને પરીક્ષા માટે અરજી કરી શકો છો. વર્ષ 2024માં યુ.જી.સી નેટની પરીક્ષામાં અરજી કરવાની છેલ્લી તારીખ 10 મે 2024 રાખવામાં આવેલી છે. પાત્રતા ધરાવતા ઉમેદવાર આ તારીખ પહેલા ઓફિસિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે આજના આ લેખમાં અમે તમને યુ જી સી નેટ પરીક્ષા 2024 વિશે તમામ માહિતી આપીશું.

યુજીસી નેટ પરીક્ષા 2024 | UGC NET Application Form 2024

મિત્રો તમને જણાવી દઈએ કે યુ.જી.સી નેટ પરીક્ષા એ સેન્ટ્રલ લેવલે લેવામાં આવતી એક પરીક્ષા છે જેમાં ભારતની યુનિવર્સિટી એમ જ કોલેજમાં ભણાવવા માટે આસિસ્ટન્ટ પ્રોફેસર અને જુનિયર રિસર્ચ ફેલોશીપ વગેરે પદો માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. અને આ પરીક્ષાનું એપ્લિકેશન ફોર્મ તેની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા બહાર પાડી દેવામાં આવેલું છે.

યુ.જી.સી નેટ પરીક્ષા માટે વય મર્યાદા

યુજીસી નેટ પરીક્ષામાં આસિસ્ટન્ટ પ્રોફેસર ના પદ માટે અરજી કરવા કોઈપણ મહત્તમ વય મર્યાદા રાખવામાં આવેલી નથી. અને જુનિયર રિસર્ચ ફેલોશીપ ના પદ માટે અરજી કરવા મહત્તમ વય મર્યાદા 30 વર્ષ રાખવામાં આવેલી છે. પરંતુ સરકારના નિયમ મુજબ રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે તેમાં વય મર્યાદામાં છૂટ રાખવામાં આવેલી છે.

યુ.જી.સી નેટ પરીક્ષા શૈક્ષણિક લાયકાત | education qualification

  • યુજીસી નેટ પરીક્ષામાં અરજી કરવા માટે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા કોલેજમાં 55% ની સાથે માસ્ટર ડિગ્રી પૂરી કરેલી હોવી જોઈએ.
  • જો તમે રિઝર્વ કેટેગરી જેમ કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અથવા અન્ય પછાત વર્ગ માંથી આવો છો તો તેના માટે 5 ટકા છૂટ આપવામાં આવેલી છે.
  • જે વિદ્યાર્થીઓ પોતાની માસ્ટર ડિગ્રી ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓ પણ આ પરીક્ષામાં અરજી કરી શકે છે પરંતુ તેમણે પોતાની માસ્ટર ડિગ્રી પૂર્ણ કરવાની રહેશે.

યુ.જી.સી નેટ પરીક્ષા માટે અરજી ફી 

આ પરીક્ષામાં અરજી કરવા માટે જનરલ વર્ગના ઉમેદવારો માટે એપ્લિકેશનથી ₹1,150 રાખવામાં આવેલી છે. તેમજ ઇડબલ્યુએસ, ઓબીસી અને એનસીએલ વર્ગના ઉમેદવારો માટે એપ્લિકેશન રૂપિયા 600 રાખવામાં આવેલી છે. આ એપ્લિકેશન ફીની ચૂકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

Read More- AICTE Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના 2024, આ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ

યુ.જી.સી નેટ પરીક્ષા પદ્ધતિ 

જો તમે અત્યારે આ પરીક્ષા આપી રહ્યા છો તો તમારે તેની પરીક્ષા પદ્ધતિ વિશે જાણી લેવું જોઈએ જેની માહિતી મેળવીને તમે સરળતાથી તૈયારી કરી શકો છો. આ પરીક્ષામાં તમારા બે પેપર આપવાના હોય છે.

Aspects Paper 1Paper 2
પરીક્ષા પદ્ધતિMCQ MCQ 
પ્રશ્નોની સંખ્યા50100
કુલ ગુણ 100200
પ્રત્યેક પ્રશ્નના ગુણ 2
ટાઈમ1 કલાક 2 કલાક 
નેગેટીવ માર્કિંગનથી નથી 

યુજીસી નેટ પરીક્ષામાં પાસ થવા માટે ગુણ

આ પરીક્ષામાં ઉત્તેર્ણ થવા માટે જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે પાસિંગ માર્ક અલગ અલગ રાખવામાં આવેલા છે. જનરલ વર્ગના ઉમેદવારો માટે ન્યૂનતમ પાસિંગ માર્ક 40% રાખવામાં આવેલા છે. તેમજ અન્ય જનરલ કેટેગરી તેમજ રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે 35% ન્યુનતમ પાસિંગ માર્ક્સ રાખવામાં આવેલા છે.

યુજીસી નેટ પરીક્ષા 2024 અરજી પ્રક્રિયા

  • અડધી કરવા સૌપ્રથમ તમારે ugc નેટ ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.
  • અહીં તેના હોમ પેજ પર તમને  UGC NET 2024 ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • તમારી સામે એક નવું પેજ પૂછે જેમાં કેટલાક દીશા નિર્દેશ આપેલા હશે તેને ધ્યાનપૂર્વક વાંચો.
  • તેના પછી રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે તેમા માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને સ્ટેપ બાય સ્ટેપ ભરો.
  • અહીં પોતાનો મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી દાખલ કરો. તેના પછી ઓટીપી મેળવી વેરીફાઈ કરો.
  • તેના પછી પોતાના જરૂરી દસ્તાવેજ પાસપોર્ટ સાઈઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • તેના પછી બીજા પગલા માં પોતાના એપ્લિકેશન ફીની ચૂકવણી કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો અને આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢીને પોતાની પાસે સાચવી રાખો.

Read More- India Post Recruitment 2024: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ધોરણ 10 પાસ ભરતી ની જાહેરાત, 28 મે 2024 છે અરજીની છેલ્લી તારીખ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને UGC NET Application Form 2024: યુજીસી નેટ પરીક્ષા 2024 તારીખ જાહેર, અહી જાણો પરીક્ષા પદ્ધતિ અને પાર્સિંગ માર્કસ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts