Airtel Free Plan: એરટેલનો ખાસ પ્લાન! ડેટા અને કોલિંગનું ટેન્શન ખતમ
| |

Airtel Free Plan: એરટેલનો ખાસ પ્લાન! ડેટા અને કોલિંગનું ટેન્શન ખતમ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Airtel Free Plan: એરટેલનો ખાસ પ્લાન! ડેટા અને કોલિંગનું ટેન્શન ખતમ : આ અર્તીક્લમાં આપણે Airtel Free Plan: એરટેલનો ખાસ પ્લાન! ડેટા અને કોલિંગનું ટેન્શન ખતમ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Airtel Free Plan: એરટેલ ઉપયોગ કરતા હોવા માટે સારા સમાચાર છે આપ સૌ જાણો છો કે ટેલિકોમ કંપનીઓ દ્વારા વારંવાર પોતાના ગ્રાહકોને બહેતર સુવિધાઓ આપવા માટે ઘણા બધા ફેરફાર કરી રહી છે ત્યારે એરટેલ દ્વારા એક ખાસ પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે આ પ્લાન યુઝર માટે ખૂબ જ જબરદસ્ત સાબિત થઈ શકે તેમ છે વધુમાં જણાવી દઇએ તો 56 દિવસ સુધીની આ પ્લાન વેલીડીટી આપે છે આ ઉપરાંત આ પ્લાન એવા યુઝર્સ માટે છે જેમને દરરોજ વધુ ડેટા ની જરૂર પડતી હોય છે એટલું જ નહીં આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને amazon prime subscription પણ મફતમાં આપવામાં આવે છે ચલો તમને આ અદભુત પ્લાન વિશે વિગતવાર માહિતી આપીએ

એરટેલ રૂ 699 પ્રીપેડ પ્લાન વિશેની માહિતી 

  • Airtel યુઝર કરતાઓ માટે આ પ્લાન ખૂબ જ જબરદસ્ત પ્લાન છે આ પ્લાન મુજબ તમે 56 દિવસ સુધી જબરદસ્ત ઇન્ટરનેટ નો આનંદ મળી શકો છો આ પ્લાન મુજબ યુઝર્સને દરરોજ ત્રણ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે 
  • તેમજ દરરોજ 100 જેટલા એસએમએસ મફતમાં કરી શકો છો સાથે જ અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ વાપરી શકો છો. 
  • જે લોકો airtel નું કાર્ડ ધરાવે છે અને સારા પ્લાન ની તલાશમાં છે તેમના માટે આ પ્લાન એક નંબર સાબિત થઈ શકે તેવું છે 
  • આપ સૌને જણાવી દઈએ આ સાથે જ આ પ્લાનમાં તમને એમેઝોન પ્રાઇમ સબસ્ક્રિપ્શન પણ મફતમાં આપવામાં આવે છે. 
  • આ પ્લાનમાં અનલિમિટેડ 5g પણ ઓફર કરવામાં આવે છે આ રીતે તમે દરરોજ વધારે ડેટાનો ઉપયોગ કરતા હોય તો આ પ્લાન તમારી માટે ઉત્તમ સાબિત થઈ શકે છે

આ પ્લાનમાં થશે 299 રૂપિયા સુધીની બચત : Airtel Plan discount 

વધુમાં જણાવી દઇએ તો સમગ્ર દેશમાં યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવી રહ્યો છે amazon prime subscription માટે લગભગ રૂપિયા 299 છે આ રીતે તમે આ પ્લાન મુજબ 299 રૂપિયા સુધીની બચત કરી શકો છો યુઝર્સ amazon થેંક્સ એપ પર 5G ડેટાનો પણ આણંદ મારી શકશે આમ તો ઘણા બધા એરટેલ ના પ્લાન હોય છે પરંતુ એરટેલ કંપની દ્વારા પોતાના ગ્રાહકોને હાલમાં જ સૌથી મોટી ખુશખબરી આપી છે તમામ યુઝર્સ આ પ્લાનનો ઉપયોગ કરીને ભરપૂર આંગણ મારી શકે છે

એરટેલ રૂપિયા 499ના પ્લાન અંગેની માહિતી

વધુમાં જણાવી દઈએ તો જો તમારું બજેટ ઓછું છે અને તમે ઓછા બજેટનું રિચાર્જ કરવા રસ ધરાવો છો તો  499નું રિચાર્જ અદભુત એરટેલ પ્લાન નો લાભ ઉઠાવી શકો છો એરટેલ દ્વારા આ પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે જેમાં તમને દરરોજ 3GB ડેટા આપવામાં આવે છે સાથે જ આ પ્લાનની વેલીડીટી 28 દિવસની હોય છે અને અનલિમિટેડ કોલિંગ અને મેસેજની સુવિધા પણ આપવામાં આવે છે બે પ્લાન ખૂબ જ ઢાસું છે જેમાં તમે ભરપૂર ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ફાયદો ઉપાડી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Airtel Free Plan: એરટેલનો ખાસ પ્લાન! ડેટા અને કોલિંગનું ટેન્શન ખતમ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts