ધોરણ 10 12 ની ડુબલીકેટ માર્કશીટ કાઢવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી જાણો અહીંથી
| |

ધોરણ 10 12 ની ડુબલીકેટ માર્કશીટ કાઢવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી જાણો અહીંથી

માહિતી ગમી હોય તો વોટ કરો post

ધોરણ 10 12 ની ડુબલીકેટ માર્કશીટ કાઢવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી જાણો અહીંથી : આ અર્તીક્લમાં આપણે ધોરણ 10 12 ની ડુબલીકેટ માર્કશીટ કાઢવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી જાણો અહીંથી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


gseb ssc hsc duplicate marksheet 2024:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને તેમનું રીઝલ્ટ પણ આવી ગયું છે તે વિદ્યાર્થી મિત્રોને પોતાની માર્કશીટ ખોવાઈ ગઈ હોય કે પછી તેમને બીજી નીકળી હોય તો તે ડુબલીકેટ માર્કશીટ બનાવી શકે છે જેમ કે ડુબલીકેટ માર્કશીટ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? જેની સતાવળ સાઈડ નીચે આપેલ છે તો તેના પરથી તમે અરજી કરી શકો છો

એસએસસી ધોરણ 10 ની 1952 થી 2024 સુધીની અને ધોરણ 12 ની માર્કશીટ 1976 થી 2024 સુધીની માર્કશીટ તમે ડાઉનલોડ કરી શકો છો ડુબલીકેટ માર્કશીટ ડાઉનલોડ કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગત નીચે આપેલ છે તો તમે આર્ટીકલ પૂરો વાંચી અને તમે ડુબલીકેટ માર્કશીટ માટે અરજી કરી શકો છો

gseb ssc hsc duplicate mark sheet 2024 GSEB SSC ડુપ્લિકેટ માર્કશીટ માટે ડોક્યુમેન્ટ 

GSEB SSC ડુપ્લિકેટ માર્કશીટ માટે અરજી કરવા માટે, તમારી પાસે ધોરણ 10નું પરિણામ અને ઓળખનો પુરાવો હોવો જરૂરી છે.
GSEB HSC ડુપ્લિકેટ માર્કશીટ માટે અરજી કરવા માટે, તમારી પાસે ધોરણ 12નું પરિણામ અને ઓળખનો પુરાવો હોવો જરૂરી છે.
ડુપ્લિકેટ માર્કશીટ મેળવવાની પ્રક્રિયામાં સામાન્ય રીતે 7 થી 15 કાર્ય દિવસો લાગે છે. Duplicate 10th Marksheet Gujarat board online ,GSEB Duplicate Marksheet tracking

ધોરણ 10 અને ધોરણ 12 ડુબલીકેટ માર્કશીટ માટે કેટલી ફી ભરવાની રહેશે gseb ssc hsc duplicate marksheet 2024

વિદ્યાર્થી મિત્રો તમારે વેબસાઈટ પર અરજી કરી અને તમારી ડુબલીકેટ માર્કશીટ માટે પ્રમાણપત્ર પી 50 રૂપિયા અને સ્થળાંતરફી સો રૂપિયા સમકક્ષ પ્રમાણપત્ર 200 રૂપિયા સ્પીડ ચાર્જ ₹5 રહેશે વિદ્યાર્થીને ઘરે બેઠા ડુબલીકેટ પ્રમાણપત્ર માર્કશીટ મળી જશે

  1. ડુપ્લિકેટ માર્કશીટ: ₹50
  2. સ્થળાંતર પ્રમાણપત્ર: ₹100
  3. સંપૂર્ણતા પ્રમાણપત્ર: ₹200
  4. સ્પીડ પોસ્ટ શુલ્ક (વૈકલ્પિક): ₹50

ડુપ્લિકેટ માર્કશીટ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી: gseb ssc hsc duplicate marksheet 2024

GSEB ડુપ્લિકેટ માર્કશીટ સેવાઓની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://www.gsebeservice.com/
“નોંધણી” બટન પર ક્લિક કરો અને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
તમારા નોંધાયેલ મોબાઈલ નંબર અને ઈમેલ પર મળેલ OTP દાખલ કરો.
“લોગિન” કરો અને “ડુપ્લિકેટ માર્કશીટ” ટૅબ પસંદ કરો.
ધોરણ (10 કે 12), રોલ નંબર, વર્ષ અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
જરૂરી ડોક્યુમેન્ટ્સની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
ડુપ્લિકેટ માર્કશીટ અને સ્થળાંતર પ્રમાણપત્ર માટે ફી ચૂકવો.
“અરજી સબમિટ” કરો.

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને ધોરણ 10 12 ની ડુબલીકેટ માર્કશીટ કાઢવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી જાણો અહીંથી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts