3 કલાકમાં અંબાલાલ ની વરસાદ ની આગાહી પડી સાચી, અમદાવાદ માં મોડી રાતે ભુક્કા કાઢી નાખે એવો પડયો વરસાદ
| |

3 કલાકમાં અંબાલાલ ની વરસાદ ની આગાહી પડી સાચી, અમદાવાદ માં મોડી રાતે ભુક્કા કાઢી નાખે એવો પડયો વરસાદ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

3 કલાકમાં અંબાલાલ ની વરસાદ ની આગાહી પડી સાચી, અમદાવાદ માં મોડી રાતે ભુક્કા કાઢી નાખે એવો પડયો વરસાદ : આ અર્તીક્લમાં આપણે 3 કલાકમાં અંબાલાલ ની વરસાદ ની આગાહી પડી સાચી, અમદાવાદ માં મોડી રાતે ભુક્કા કાઢી નાખે એવો પડયો વરસાદ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Rain Latest News: અમદાવાદના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાતે 1 વાગ્યે ધોધમાર વરસાદ પડતા ગરમીમાં માં થઇ રાહત અને વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે જ સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાતા લોકો આનંદિત થઈ ગયા છે. હાલમાં પણ અમદાવાદ માં છાંટા ચાલુ છે.

ગુજરાતમાં ચોમાસું શરુ થયા પછી હવે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધારે વરસાદ જુનાગઢના મેંદરડામાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ખંભાળીયામાં 2.84 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે છથી આઠ વાગ્યા સુધીમાં એટલે કે બે કલાકમાં 55 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બે કલાકમાં સૌથી વધુ છોટાઉદેપુરના સંખેડામાં 1.28 ઇંચ વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબીમાં ઘણા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

24 કલાકમાં 28 જિલ્લામાં ખાબક્યો વરસાદ, લોકો થયા આનંદિત 

જામનગર, સુરત, વલસાડ, દેવભૂમિ દ્વારકા, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, ડાંગ, ભરૂચ, બોટાદ, સાબરકાંઠા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, તાપી, અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદ, બનાસકાંઠા, નવસારી સહિતના જિલ્લાઓમાં મેઘ મહેર જોવા મળી હતી.

અમદાવાદમાં પણ મોડી રાતે 12.30 વાગ્યે વરસાદી માહોલ જામ્યો 

આજે રાતે 12.30 વાગ્યાથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. બે દિવસથી વાદળછાયું વાતાવરણ અને બફારો રહેતો હતો પણ વરસાદ નહોતો આવતો. જોકે આજે મોડી રાત્રે રાણીપ સહિતના વિસ્તારમાં વાદળા વરસ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ: ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા

સુરત: સોમવારે સુરત જિલ્લાના ઓલપાડમાં ચાર કલાકમાં 47 મીમી વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ઓલપાડ શહેર અને આસપાસના ગામડાઓમાં સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું હતું.

તાપી: તાપી જિલ્લાના વાલોડ અને વ્યારા શહેરમાં સાંજે 6 વાગ્યા બાદ ભારે વરસાદ શરૂ થયો હતો. બે કલાકમાં વાલોડમાં 44 મીમી અને વ્યારામાં 39 મીમી વરસાદ નોંધાયો હતો.

ડાંગ: ડાંગના વઘઈમાં સોમવારે સાંજે 40 મીમી વરસાદ ખાબક્યો હતો. ડાંગના સાપુતારામાં પણ વરસાદે નયનરમ્ય દ્રશ્યો સર્જ્યા હતા. રવિવારે સવારે 6 વાગ્યાથી 24 કલાકમાં ડાંગ જિલ્લાના સુબીરમાં 63 મીમી વરસાદ નોંધાયો હતો.

વલસાડ: વલસાડ શહેરમાં સવારે ચાર કલાકમાં 37 મીમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે મુંબઈ-અમદાવાદ રેલ્વે લાઇનના અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ટ્રેન સેવામાં વિક્ષેપ પડ્યો હતો.

અન્ય વિસ્તારો: દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ રવિવારથી વરસાદ શરૂ થયો હતો. ભારૂચના વાલિયામાં 40 મીમી વરસાદ નોંધાયો હતો.

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને 3 કલાકમાં અંબાલાલ ની વરસાદ ની આગાહી પડી સાચી, અમદાવાદ માં મોડી રાતે ભુક્કા કાઢી નાખે એવો પડયો વરસાદ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts