GSEB 12th arts Result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટસ પરિણામ 2024, આ તારીખે જાહેર થશે રીઝલ્ટ 
| |

GSEB 12th arts Result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટસ પરિણામ 2024, આ તારીખે જાહેર થશે રીઝલ્ટ 

માહિતી ગમી હોય તો વોટ કરો post

GSEB 12th arts Result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટસ પરિણામ 2024, આ તારીખે જાહેર થશે રીઝલ્ટ  : આ અર્તીક્લમાં આપણે GSEB 12th arts Result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટસ પરિણામ 2024, આ તારીખે જાહેર થશે રીઝલ્ટ  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSEB 12th art’s Result: નમસ્કાર મિત્રો, ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 આર્ટસ વિષયનું પરિણામ ટૂંક જ સમયમા ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે. જીએસઇબી એચએસસી ધોરણ 12 આર્ટસ ની પરીક્ષાઓ 1 માર્ચ 2024 થી 26 માર્ચ 2024 દરમિયાન લેવામાં આવી હતી. અને મળેલી માહિતી મુજબ ધોરણ 12 આર્ટસ ની બોર્ડની જવાબવહી એમના મૂલ્યાંકન પ્રક્રિયા બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે. અને ધોરણ 12 આર્ટસ બોર્ડનું રીઝલ્ટ એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં જાહેર થાય તેવી સંભાવના છે. જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે વિદ્યાર્થીઓ પોતાના સીટ નંબરનો ઉપયોગ કરીને પોતાનું પરિણામ જોઈ શકે છે.

GSEB 12th arts Result 2024

બોર્ડનું નામગુજરાત માધ્યમિક શિક્ષા બોર્ડ
ધોરણ12 આર્ટસ
સેમેસ્ટરવાર્ષિક
પરીક્ષાની તારીખ1 માર્ચ થી 26 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://result.gseb.org/ 

Read More- Gseb 10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ

ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટસ પરિણામ 2024 | GSEB 12th arts Result

મિત્રો શૈક્ષણિક વર્ષ 2024 માં જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 આર્ટસમાં બોર્ડની પરીક્ષા આપી છે તેવું અત્યારે જીએસઇબી ધોરણ 12 ના પરિણામ 2024 ક્યારે લોન્ચ થશે તેની ઓનલાઈન માધ્યમમાં ચકાસણી કરી રહ્યા છે તે શોધી રહ્યા છે. પાછળના પરિણામો જોતા ગુજરાત બોર્ડને હાયર સેકન્ડરી પરિણામ જાહેર કરતા મોટેભાગે ચાર થી પાંચ સપ્તાહ લાગે છે.

પરંતુ અત્યારે અપડેટ મળી રહી છે કે વિદ્યાર્થીઓની જવાબ વહી ચેક થઈ રહી છે અને તે માનવામાં આવે છે કે જીએસઇબી એચએસસી પરિણામ 2024 2024 ના છેલ્લા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. અને તેમનું પરિણામ ગુજરાત બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ દ્વારા બહાર પાડવામાં આવે છે.

ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટસ પરિણામ 2024 માં આપવામાં આવતી માહિતી 

  • વિદ્યાર્થીના ધોરણ 12 આર્ટસ ના માર્કશીટમાં તેમનું નામ આપવામાં આવેલું હશે.
  • તેઓ કયા ધોરણમાં અભ્યાસ કરે છે તે આપેલું હશે.
  • તેમના શાળાનું નામ હશે.
  • તેમના વિષયો અને મેળવેલા ગુણ હશે.
  • તેમનો સીટ નંબર આપેલો હશે.
  • ટકાવારી હશે.
  • જે તે વિષયમાં મેળવેલા છે.
  • અને બોર્ડનું નામ આપેલું હશે.

ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટસ પરિણામ 2024 ચેક કરવાની પ્રક્રિયા | GSEB 12th art’s Result

  • રીઝલ્ટ જ્યારે લોન્ચ થશે ત્યારે તેને જોવા માટે સૌપ્રથમ તમારે ગુજરાત બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ gseb.org પર જવાનું રહેશે.
  • હવે અહીં તમને એચએસસી પરિણામ 2024 ની લીંક આપેલી હશે તેના પર ક્લિક કરો.
  • તમારી સામે એક નવું ફિલ્ડ ઉત્પન્ન થશે તેમાં તમારો પરીક્ષા નંબર દાખલ કરો
  • તેના પછી સબમીટ બટન પર ક્લિક કરો.
  • હવે તમે પોતાનું ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટસ નું રીઝલ્ટ જોઈ શકો છો.
  • આ પરિણામની ડાઉનલોડ કરી તેની એક પ્રિન્ટ આઉટ કાઢી લો. જે તમારે ભવિષ્યમાં કામ આવે.

પરિણામની પુનઃ ચકાસણી કરવા માટેની પ્રક્રિયા

જો વિદ્યાર્થી પોતે મેળવેલા પરિણામથી સંતુષ્ટ નથી તો જીએસઇબી તેમની ઉત્તરવહીને ફરીથી ચકાસણી કરવાનો એક વિકલ્પ આપે છે. અને તેઓ તેનાથી જાણી શકે છે કે તેમના તમામ ઉત્તરો સાચી રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યા છે કે નહીં. અને તેમના કુલ મેળવેલ ગુણ ની સારી રીતે ગણતરી થઈ છે કે નહીં. પોતાના પરિણામની પુનઃ ચકાસણી કરવા માટે નીચે મુજબ અરજી કરવી પડશે.

  • પરિણામ જાહેર થયા પછી જીએસઇબી ની ઓફિસિયલ વેબસાઈટ પર લોગીન કરો.
  • અહીં તમને પુનઃમૂલ્યાંકન અથવા પુનઃ ચકાસણી ફોર્મ આપેલું હશે તે ભરો અહીં તમારે ફી ભરવાની રહેશે.
  • અને સમય મર્યાદામાં તમારે આ એપ્લિકેશન ફોર્મ જમા કરાવવાનું રહેશે.

GSEB 12th art’s Result – Apply Now 

Read More- India Post Recruitment 2024: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ધોરણ 10 પાસ ભરતી ની જાહેરાત, 28 મે 2024 છે અરજીની છેલ્લી તારીખ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSEB 12th arts Result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટસ પરિણામ 2024, આ તારીખે જાહેર થશે રીઝલ્ટ  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts