BDS cut off NEET 2024 સરકારી કોલેજમાં BDS માટે પ્રવેશ મેળવવા માટે કટઓફની માહિતી
| |

BDS cut off NEET 2024 સરકારી કોલેજમાં BDS માટે પ્રવેશ મેળવવા માટે કટઓફની માહિતી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

BDS cut off NEET 2024 સરકારી કોલેજમાં BDS માટે પ્રવેશ મેળવવા માટે કટઓફની માહિતી : આ અર્તીક્લમાં આપણે BDS cut off NEET 2024 સરકારી કોલેજમાં BDS માટે પ્રવેશ મેળવવા માટે કટઓફની માહિતી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


BDS cut off NEET 2024:  મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓ જેવો BDS  એટલે કે ડેન્ટલ સર્જરીમાં એડમિશન લેવા અથવા પ્રવેશ કરવા રસ ધરાવે છે તેમના માટે મહત્વપૂર્ણ માહિતી આર્ટિકલના માધ્યમથી મેળવી શકશે આપ સૌને જણાવી દઈએ ભારતમાં ડેન્ટલ કોર્સમાં પ્રવેશ ફક્ત NEETસ્કોરના આધાર પર તમે મેળવી શકો છો જો તમે સરકારી કોલેજમાં બીડીએસ માં પ્રવેશ કરવા ઈચ્છો તો તેમના માટે અમુક સ્કોર ખૂબ જ જરૂરી હોય છે જેમને કટઓફ પણ કહેવામાં આવે છે નીચે અમે તમને કેટેગરી વાઇસ કટઓફની એટલે કે ગુણ ની માહિતી આપી છે જે પ્રમાણે તમે તૈયારી કરશો તો તમને સરળતાથી મેડિકલ કોલેજ અને ડેન્ટલ કોલેજમાં પ્રવેશ મળી જશે

જલન કેટેગરીના વિદ્યાર્થીઓથી લઈને એસટી એટલે કે અનુસૂચિત જાતિમાં આવતા તમામ વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ સરકારી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે કેટલા ગુણ ની જરૂર પડતી હોય છે તે અંગે સંપૂર્ણ માહિતી નીચે વાંચી શકો છો આરક્ષિત કેટેગરીઝ એટલે કે EWS, OBC, SC, ST  કેટેગરી સિવાય દિવ્યાંગ કેટેગરી માટે કેટલા કટઓફની જરૂર પડતી હોય છે તે અંગે તમામ વિગતો અને માહિતી નીચે વાંચી શકો છો 

જનરલ કેટેગરીઝ માટે સંભવિત કટઓફ –BDS Cut Off for General Category

જનરલ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ કોલેજમાં એડમિશન પ્રવેશ માટે સરકારી કોલેજ માટે બીડીએસ કટઓફ અન્ય કેટેગરી કરતા વધારે રિક્વાયરમેન્ટ હોય છે ઓલ ઇન્ડિયા કોટા (AIQ) દ્વારા 15% કાઉન્સિલિંગ હેઠળ બીડીએસ માટે ખાસ કરીને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે 600 સ્કોર હોવા જોઈએ 

ઓબીસી કેટેગરી માટે કટઓફની માહિતી – BDS Cut Off for OBC Category

ઓબીસી કેટેગરીમાં આવતા તમામ વિદ્યાર્થીઓ માટે સંભવિત સ્કોર 550 છે જ્યારે ઇડબલ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે બીડીએસ સ્કોર 570 છે જો તમે આટલા સ્કોર મેળવી શકો છો તો તમને સરળતાથી ડેન્ટલ સરકારી મેડિકલ કોલેજમાં સરળતા થી એટલે કે બીડીએસ કોલેજમાં એડમિશન મળી જશે 

એસસી  કેટેગરી માટે કટઓફની  માહિતી – BDS Cut Off for SC Category

એસસી કેટેગરી એટલે કે અનુસુતી જાતિમાં આવતા તમામ વિદ્યાર્થીઓ જેવો સરકારી ડેન્ટલ કોલેજમાં એડમિશન લેવા માંગે છે તેમના BDS  માટે સંભવિત સ્કોર એટલે કે માર્ચ 500 છે જો તમે આટલા માર્કસ લેવો છો તો તમને સરળતાથી સરકારી મેડિકલ કોલેજમાં સીટ મળી જશે 

એસ.ટી કેટેગરી માટે સંભવિત કટઓફની  માહિતી –BDS Cut Off for ST Category

અનુસૂચિત જનજાતિ માં આવતા તમામ ઉમેદવારો માટે ડેન્ટલ કોલેજ એટલે કે સરકારી કોલેજ માટે એડમિશન મેળવવા માટે 450 થી લઈને 480 ની વચ્ચે જો તમે સ્કોર લેવો છો તો તમને સરળતાથી ઓલ ઇન્ડિયા કાઉન્સિલિંગ દ્વારા એડમિશન મળી જશે આ તમામ કેટેગરીના કટોક ની માહિતી હતી આ પ્રમાણે જો તમે કટઓફ લઈ આવશો તો તમને સરળતાથી મેડિકલ કોલેજમાં એડમિશન મળી જશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને BDS cut off NEET 2024 સરકારી કોલેજમાં BDS માટે પ્રવેશ મેળવવા માટે કટઓફની માહિતી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts