ગુજરાત જુનિયર કલાર્ક તથા ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી-કમ-મંત્રી ઉમેદવારો માટે અગત્યની સૂચના જાહેર : જુનિયર કલાર્ક તથા ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી-કમ-મંત્રી ઉમેદવારો માટે અગત્યની સૂચના : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ઉમેદવારો માટે જુનિયર કલાર્ક તથા ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી-કમ-મંત્રી ના પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો માટે તેમના અસલ પ્રમાણપત્રો https://iass.gujarat.gov.in/ પર ઓનલાઇન અપલોડ કરવાની અંતિમ તા.01/07/2023 છે.
આ આર્ટીકલમાં મિત્રો આપણે ગુજરાત જુનિયર કલાર્ક તથા ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી-કમ-મંત્રી ઉમેદવારો માટે અગત્યની સૂચના જાહેર તેના વિશે માહિતી મેળવવાના છીએ તમને અન્ય કોઈ સમસ્યા હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો.

Contents
ગુજરાત જુનિયર કલાર્ક તથા ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી-કમ-મંત્રી નવી સુચના
સંસ્થાનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
પોસ્ટનું નામ | જુનિયર કલાર્ક તથા ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી-કમ-મંત્રી ઉમેદવારો માટે અગત્યની સૂચના |
આર્ટીકલ કેટેગરી | ભરતી ને લગતી નવી સુચના |
ઓફિસિયલ વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in/ |
જુઓ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો માટે ખાસ સૂચના
ઉમેદવારોને પુન:સુચિત કરવામાં આવે છે કે તેમના અસલ પ્રમાણપત્રો તા.01/07/2023 સમય 23:59 કલાક સુધીમાં બીનચૂક ઓનલાઇન અપલોડ કરવા જણાવવામાં આવે છે. તા 01/07/2023 બાદ ઉમેદવાર ઓનલાઇન પ્રમાણપત્રો અપલોડ કરી શકશે નહીં તથા કોઇ પણ સંજોગોમાં પ્રમાણપત્રો અપલોડ કરવાની મુદ્દત લંબાવવામાં આવશે નહી અને અન્ય માધ્યમ (ટપાલ/રૂબરૂ/ઇ-મેઇલ) થી મોકલેલ પ્રમાણપત્રો મંડળ દ્વારા ધ્યાને લેવામાં આવશે નહીં. તેની નોંધ લેવા સર્વે ઉમેદવારોને ખાસ જણાવવામાં આવે છે.
ઉપયોગી લીનક્સ
જુનિયર કલાર્ક તથા ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી માટે ખાસ સૂચના pdfમાં વાંચવા | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત જુનિયર કલાર્ક તથા ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી-કમ-મંત્રી ઉમેદવારો માટે અગત્યની સૂચના જાહેર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.