NEET-PG Exam Suspended: NEET-PG પ્રવેશ પરીક્ષાને લઈને મોટી અપડેટ,હવે આ તારીખે ફરીથી લેવામાં આવશે પરીક્ષા
| |

NEET-PG Exam Suspended: NEET-PG પ્રવેશ પરીક્ષાને લઈને મોટી અપડેટ,હવે આ તારીખે ફરીથી લેવામાં આવશે પરીક્ષા

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

NEET-PG Exam Suspended: NEET-PG પ્રવેશ પરીક્ષાને લઈને મોટી અપડેટ,હવે આ તારીખે ફરીથી લેવામાં આવશે પરીક્ષા : આ અર્તીક્લમાં આપણે NEET-PG Exam Suspended: NEET-PG પ્રવેશ પરીક્ષાને લઈને મોટી અપડેટ,હવે આ તારીખે ફરીથી લેવામાં આવશે પરીક્ષા વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


NEET-PG Exam Suspended: પરીક્ષાના વિવાદ વચ્ચે વધુ એક પરીક્ષાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત NEET-PGનીની પ્રવેશ પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે જેથી ફરી એકવાર તમામ ઉમેદવારોને મોટો ઝાટકો લાગ્યો છે આજે નીટ પીજીની પ્રવેશ પરીક્ષા યોજવાની હતી પરંતુ પરીક્ષાના એક દિવસ પહેલા તેને સંગીત કરી દેવામાં આવી છે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત થાય તેવી માહિતી મળી રહી છે આપ સૌ જાણો છો કે NEET UG પરીક્ષા વિવાદને લઈને સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ ખૂબ જ નારાજ છે પરીક્ષાનું ફરીથી આયોજન કરવાની માંગ કરી રહ્યા છે આ સમગ્ર વિવાદ વચ્ચે નીટ પીજીની પ્રવેશ પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે 

જાણો પરીક્ષા સ્થગિત કરવાનું કારણ: NEET-PG Exam Suspended

મળતી માહિતી અનુસાર અને મીડિયા અહેવાલોનું માન્ય નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આયોજિત નીટ પીજી પ્રવેશ પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા નું નજીકથી મૂલ્યાંકન કરવાનો નિર્ણય કર્યો છે આપ સૌ જાણો છો કે NEET UG પરીક્ષા પેપર લીંક બાદ આરોગ્ય મંત્રાલયે મેડિકલ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આયોજિત NEET-PG પરીક્ષાને લઈને વધુ મૂલ્યાંકન કરવાનો નિર્ણય કર્યો છે જેના કારણે હવે પેપર લીક કાંડ બાદ 23 જૂન 2024 ના રોજ યોજનારી પ્રવેશ પરીક્ષાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે આગામી દિવસોમાં હવે નવી તારીખ ની જાહેરાત થાય તેવા સમાચાર મળી રહ્યા છે 

આ તારીખે ફરી યોજાશે પ્રવેશ પરીક્ષા 

વધુમાં જણાવી દઈએ તો પરીક્ષાની હજુ સુધી નવી તારી જાહેર કરવામાં નથી આવી પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓને જવાબો ન થાય ખાસ કરીને મંત્રાલયે જણાવ્યું હતું કે આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે પરીક્ષા પ્રક્રિયાની પવિત્રતા જાળવવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી દિવસોમાં નવી પરીક્ષાની તારીખો જાહેર થઈ શકે છે આપ સૌ જાણો છો કે પરીક્ષામાં પેપર લીંક બાદ ખાસ કરીને NEET UGના પરિણામ લિંક થયા બાદ સમગ્ર દેશમાં ઉમેદવારો નારાજ છે ત્યારે ફરી એકવાર નેટ પીજીના તમામ ઉમેદવારોને ઝાટકો મળ્યો છે 

પ્રવેશ પરીક્ષા હવે મોડી આયોજિત થશે તેમનું કારણ વધુ મુલ્યાંકન કરવાનો શિક્ષણ મંત્રી ખાસ કરીને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આજના દિવસે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવવાનું હતું તે હવે સ્થગિત કરી દેવામાં આવ્યું છે આગામી અઠવાડિયા દરમિયાન નવી તારીખો જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે હવે નવી તારીખો ના આધાર પર પ્રવેશ પરીક્ષા નું આયોજન કરવામાં આવશે અને કાઉન્સિલિંગની પ્રક્રિયા જે તારીખે નક્કી કરવામાં આવી છે તે જ તારીખે પ્રક્રિયા શરૂ થશે તેવું જાણવા મળી રહ્યો છે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને NEET-PG Exam Suspended: NEET-PG પ્રવેશ પરીક્ષાને લઈને મોટી અપડેટ,હવે આ તારીખે ફરીથી લેવામાં આવશે પરીક્ષા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts