GSEB 12 science result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સ પરિણામ 2024, આ તારીખે જાહેર થશે બોર્ડનું પરિણામ
| |

GSEB 12 science result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સ પરિણામ 2024, આ તારીખે જાહેર થશે બોર્ડનું પરિણામ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSEB 12 science result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સ પરિણામ 2024, આ તારીખે જાહેર થશે બોર્ડનું પરિણામ : આ અર્તીક્લમાં આપણે GSEB 12 science result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સ પરિણામ 2024, આ તારીખે જાહેર થશે બોર્ડનું પરિણામ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSEB 12 science result 2024: નમસ્કાર મિત્રો, શૈક્ષણિક વર્ષ 2023 24 માં ગુજરાત રાજ્યમાં 11 માર્ચ થી 26 માર્ચ દરમિયાન ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું. અને હવે તેમના પરિણામ એપ્રિલના છેલ્લા મહિનામાં અથવા તો મે મહિનાની શરૂઆતમાં જાહેર થાય તેવી સંભાવના છે.

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા 11 માસથી 22 માર્ચ દરમિયાન ધોરણ 10  ની પરીક્ષા લેવામાં આવી હતી. અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા 12 માર્ચ થી 26 માર્ચ દરમિયાન ચાલી હતી. આજના આ લેખમાં અમે તમને ધોરણ 12 સાયન્સ બોર્ડ પરીક્ષા પરિણામ વિશે જણાવીશું.

આ સમયમાં રજૂ થશે ધોરણ 12 સાયન્સ બોર્ડ પરિણામ | GSEB 12 science result 2024

જ્યારે વિદ્યાર્થીઓનું બોર્ડ પરિણામ જાહેર થશે તેના પછી પરિણામ ચેક કરવા માટેની લીંક એક્ટિવ કરવામાં આવશે. તેના પછી બોર્ડના વિદ્યાર્થીઓ તેની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકે છે. પરંતુ તેના માટે વિદ્યાર્થીઓએ હજુ થોડા દિવસ રાહ જોવાની રહેશે. સમાચાર મુજબ વિદ્યાર્થીઓના બોર્ડના પરિણામની સુચના કોઈપણ સમયે જાહેર થઈ શકે છે અત્યાર સુધી અધિકારીઓ દ્વારા પરિણામ ની તારીખ માટે કોઈ જાહેરાત કરવામાં આવેલી નથી.

Read More- AICTE Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના 2024, આ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ

ચૂંટણીના કારણે પરિણામ થશે વહેલા જાહેર

અત્યારે આપણે લોકસભા ચૂંટણી ચાલી રહી છે જેના કારણે GSEN માધ્યમિક દ્વારા 2024 નું પરિણામ જાહેર થઈ શકે છે. ગયા વર્ષે શિક્ષણ ખાતા દ્વારા ગુજરાત રાજ્ય બોર્ડ પરીક્ષાનું પરિણામ મે મહિનામાં જાહેર કરવામાં આવી હતી. તેથી હવે આ વખતે ચૂંટણીના સમયગાળો છે તેના કારણે પહેલાં પરિણામ જાહેર કરવામાં આવશે જેની બોર્ડ દ્વારા સૂચના બહાર પાડવામાં આવશે.

મીડિયા પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેર થશે પરિણામ 

મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે બોર્ડની પરિણામ ની જાહેરાત પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે. તેના પછી બોર્ડના અધિકારીઓ દ્વારા પરીક્ષાના ટોપર્સ ની યાદી બહાર પાડવામાં આવશે. અને અત્યારે મળેલી માહિતી મુજબ બોર્ડના અધિકારીઓ દ્વારા કોઈપણ સમયે પરિણામ ની તારીખ અંગેની સુચના બહાર પાડી શકાય છે. લોકસભા ચૂંટણીના કારણે આ સમયે પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે.

ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સ પરિણામ 2024 ચેક કરવાની રીત | GSEB 12 science result 2024

  • પરિણામ જોવા સૌપ્રથમ તમારો ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તમારે પોતાના સીટ નંબર નો ઉપયોગ કરીને લોગીન કરવાનું રહેશે.
  • રીઝલ્ટ જોવા સૌપ્રથમ GSEB પરિણામ 2024 ની લીંક પર ક્લિક કરો.
  • તમારી હોલ ટિકિટ પર સીટ નંબર આપેલો હશે તેનાથી લોગીન કરો.
  • હવે તમારી સામે તમારું બોર્ડનું પરિણામ તમે જોઈ શકો છો.
  • આ પરિણામને ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ કાઢી શકો છો.

GSEB 12 science result 2024 – Apply Now 

Read More- GSEB 10 and 12 result check by WhatsApp: પરિણામ ની તારીખ જાહેર, આ રીતે whatsapp દ્વારા ચેક કરો પોતાનું પરિણામ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSEB 12 science result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સ પરિણામ 2024, આ તારીખે જાહેર થશે બોર્ડનું પરિણામ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts