Board Result 2024: જો તમે બોર્ડની પરીક્ષામાં સારો દેખાવ ન કર્યો હોય તો ચિંતા કરશો નહીં, આ તમારી સામે ખૂબ જ સારા વિકલ્પો છે.
| |

Board Result 2024: જો તમે બોર્ડની પરીક્ષામાં સારો દેખાવ ન કર્યો હોય તો ચિંતા કરશો નહીં, આ તમારી સામે ખૂબ જ સારા વિકલ્પો છે.

માહિતી ગમી હોય તો વોટ કરો post

Board Result 2024: જો તમે બોર્ડની પરીક્ષામાં સારો દેખાવ ન કર્યો હોય તો ચિંતા કરશો નહીં, આ તમારી સામે ખૂબ જ સારા વિકલ્પો છે. : આ અર્તીક્લમાં આપણે Board Result 2024: જો તમે બોર્ડની પરીક્ષામાં સારો દેખાવ ન કર્યો હોય તો ચિંતા કરશો નહીં, આ તમારી સામે ખૂબ જ સારા વિકલ્પો છે. વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Career option after that 10th: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના તેમજ તમામ રાજ્ય દ્વારા બોર્ડની પરીક્ષા લેવામાં આવી છે અને હવે ટૂંક જ સમયમાં સીબીએસસી અને ગુજરાત બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ અત્યારે બોર્ડની પરીક્ષા આપેલી છે તેઓએ હવે આવનારા સમયમાં પોતાના અભ્યાસ અને કારકિર્દી વિશે પણ વિચાર કરવો જોઈએ.

પરંતુ તેમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે જેમને લાગતું હોય છે કે મેં જે બોર્ડની પરીક્ષા આપેલી છે તેમાં સારી ગય નથી અને તેમાં મને ગુણ ઓછા આવી શકે તેવી સંભાવના છે. પરંતુ વિદ્યાર્થીઓએ તેની ચિંતા કરવાની નથી કારણ કે જો તેમની બોર્ડની પરીક્ષા સારી ગઈ નથી તો તેમનો કારકિર્દીના સપના પૂરા થઈ ગયા છે એવો કોઈ અર્થ બનતો નથી. અત્યારના સમયમાં ઘણા બધા ઓપ્શન છે જેમાં તમારા કારકિર્દી માટે વધારે ગુણ મેળવેલા હોય તેની જરૂર નથી. જો તમારી બોર્ડની પરીક્ષા સારી ગઈ નથી તો તમે નીચે મુજબના કારકિર્દીના ઓપ્શન્સ જોઈ શકો છો.

શંકામાં કરી શકો છો પુના ચકાસણી અથવા પુનઃ પરીક્ષા 

અત્યારના સમયમાં ભારતમાં ઘણી બધી એવી ઉચ્ચકક્ષાની કોલેજ અને યુનિવર્સિટીઓ છે જે પોતાના વિદ્યાર્થીઓને JEE Mains, NEET, CUET UG વગેરે પ્રવેશ પરીક્ષા ના આધારે એડમિશન આપે છે. પરંતુ જો તમે પોતાના બોર્ડમાં મેળવેલા ગુણ થી સંતુષ્ટ નથી તો તમે તે પરીક્ષા પાછી આપી શકો છો અથવા તો પોતાના પેપરની ચકાસણી માટે અરજી કરી શકો છો. અથવા તો તમે ફરીથી તે વર્ગમાં અભ્યાસ કરી તેનું પુનરાવર્તન કરી શકો છો અને તેની સાથે વધારે તૈયારી રાખી આવનારા બોર્ડમાં પરીક્ષા આપી વધારે સારા માર્ક મેળવી શકો છો.

ReaD More- Loan Apps Without Cibil Score 2024 : ઓછો સિબિલ સ્કોર હોવા છતાં અહીંથી મેળવો પર્સનલ લોન

સ્કિલ આધારિત કરિયર ઓપ્શન

  • તમે કલા અને ડિઝાઇન સ્કિલ એજ્યુકેશન મેળવી શકો છો જેમાં તમને ગ્રાફિક ડિઝાઇન, વેબ ડિઝાઇન, ફેશન ડિઝાઇન, એનિમિશન, ફોટોગ્રાફી, વિડિયો એડીટીંગ કોર્સ મળે છે.
  • તેની સાથે ટેકનિકલ સ્કીલ કોર્સ જેમાં વેબ ડેવલોપમેન્ટ, મોબાઈલ એપ્લિકેશન ડેવલોપમેન્ટ ,સોફ્ટવેર ડેવલોપમેન્ટ, સાયબર સિક્યુરિટી વગેરેનો સમાવેશ થાય છે.
  • બિઝનેસ સ્કીલ જેમકે ડિજિટલ માર્કેટિંગ સોશિયલ મીડિયા માર્કેટિંગ રાઇટીંગ વગેરે શીખી શકો છો અને તેમાં પોતાનું કરિયર બનાવી શકો છો.

પોલિટેકનિક અને આઈ.ટી.આઈ ( ITI) 

ધોરણ 10 અને 12 પછી પણ ઘણા બધા એવા સારા પોલિટેકનિક અને આઈ.ટી.આઈ કોર્સ ઉપલબ્ધ છે જે કોર્સ તમે પૂર્ણ કર્યા પછી તમારું સારી કારકિર્દી બનાવી શકો છો. વિદ્યાર્થીઓ પોલિટેકનિકનો કોર્સ કર્યા પછી લેટર એન્ટ્રી એડમિશન વગેરે દ્વારા ડિગ્રી કોર્સ મેળવી શકો છો.

એન્જિનિયરિંગ કોર્સ જેમાં ઇલેક્ટ્રીક એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વગેરેનો સમાવેશ થાય છે. ટેકનિકલ કોર્સમાં ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર,ફીટર,વેલ્ડર અને મશીન ઇસ્ટ નો સમાવેશ થાય છે.

એન્ટરપ્રિન્યોરશિપમા કારકિર્દી

તમે જો બિઝનેસમાં રસ ધરાવો છો તો પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકો છો જે એક સારો ઓપ્શન છે. જો તમારી પાસે કોઈ સારી સર્જનાત્મક અથવા તો બિઝનેસની સ્કિન હોય તો તેના દ્વારા તમે ફ્રીલાન્સિંગ, કન્સલ્ટિંગ અથવા નાના બિઝનેસ કરીને પોતાની શરૂઆત કરી શકો છો.

Read More- 10th Pass Govt Job 2024: ઇન્ડિયન મરર્ચન્ટ નેવી દ્વારા ધોરણ 10 પાસ માટે ભરતી ની જાહેરાત, પગાર ધોરણ માસિક ₹60,000સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Board Result 2024: જો તમે બોર્ડની પરીક્ષામાં સારો દેખાવ ન કર્યો હોય તો ચિંતા કરશો નહીં, આ તમારી સામે ખૂબ જ સારા વિકલ્પો છે. જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts