Business idea: ઘરે બેઠા કરો આ બિઝનેસ, નહી પડે વધારે મશીનની જરૂર કમાણી થશે 40,000 મહીના 
| |

Business idea: ઘરે બેઠા કરો આ બિઝનેસ, નહી પડે વધારે મશીનની જરૂર કમાણી થશે 40,000 મહીના 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Business idea: ઘરે બેઠા કરો આ બિઝનેસ, નહી પડે વધારે મશીનની જરૂર કમાણી થશે 40,000 મહીના  : આ અર્તીક્લમાં આપણે Business idea: ઘરે બેઠા કરો આ બિઝનેસ, નહી પડે વધારે મશીનની જરૂર કમાણી થશે 40,000 મહીના  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Papad marking Business idea: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ભારતીયોના ખોરાકમાં પાપડ ઍક મહત્વનું યોગદાન આપે છે. જો તમે અત્યારે પાપડ બનાવવાનો બિઝનેસ કરવા માંગો છો. તો તમારે આ બિઝનેસમાં કોઈ મશીનની જરૂર પડશે નહીં. જેથી તમારે વધુ ખર્ચ કરવો પડશે નહીં. તમે આ બિઝનેસ કોઈ નોકરી સાથે પાર્ટ ટાઈમમા પણ કરી શકો છો. આની તમે ઘરે બેઠા પણ કરી શકો છો. અને જેમ જેમ તમારા ધંધામાં વધારો થાય તો પછી તમે મશિન પણ લાવી શકો છો. તમે પોતાની બ્રાંડ પણ બનાવી શકો છો. આજના આ લેખમાં તમને આ બિઝનેસ વિશે માહિતી આપીશું.

પાપડ બનાવવાની પ્રક્રિયા 

પાપડ બનાવવાની પ્રક્રિયા એકદમ સરળ હોય છે.જેમાં તમારે સૌપ્રથમ જેના પાપડ બનાવવા હોય તેની દાળ ખરીદવી પડશે. તેના પછી તેને દલી તેમાં જુદા જુદા પ્રકારના મસાલા નાંખી લોટ ગુંથી દો. તેના પચી તેની નાની નાની દડીઓ તૈયાર કરો. પછી તેને રોટલી જેમ બનાવો અને પછી તલી દો તમારો પાપડ તૈયાર થઈ જશે.

Read More- New Business: બાળકોને યુવાનોના મનોરંજન સાથે તમારા બિઝનેસમાં થશે મોટું પ્રોફિટ, જાણો નવો આઈડિયા 

પાપડનુ વેચાણ કેવી રીતે કરવું ? 

આ પાપડને પહેલા તમારા વિસ્તારમાં કે ગામમાં પાપડ વેચવાનો પ્રયત્ન કરો. જો તે સારા હશે તેનો સ્વાદ સારો હશે તો લોકો તેને જાતે જ તમારી પાસેરહી ખરીદશે.  પરંતુ  તમે આ પ્રોડક્ટને ઓનલાઈન વેચી શકો છો. અત્યારના સમયમાં લોકો જુદા જુદા પ્રકારની વસ્તુઓ ઓનલાઈન ખરીદે છે.

અને તમારા પાપડ ઓનલાઈન માધ્યમમાં વેચવા માટે પહેલા તમારે અમુક પ્રમોશન એટલે એ માર્કેટિંગ કરવું પડશે. તમે તમારા પાપડની કેટલાક કોટા લઈ શકો છો અને તેને જુદાં જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી શકો છો.

 આને પ્રોત્સાહન આપવું પડશે. એટલા માટે લોકો યુટ્યુબ પર વધુ ફૂડ જુએ છે, તમે યુટ્યુબ પર પણ પોતાના પાપડનો પ્રચાર કરી શકો છો   YouTube પર જાહેરાત તરીકે તમારા પાપડના કેટલાક સારા વીડિયો અને ફોટા ચલાવો અને આ રીતે પાપડ ઓનલાઈન વેચી શકાય છે.

પાપડના બીઝનેસમાં કેટલો થશે ખર્ચ ? 

આ પાપડ બનાવવાંના બિઝનેસમાં મશીનરી તરીકે તમારે ફક્ત એલ વેલણ પાટલીનો જરૂર પડશે. જે તમારાં ઘરે પણ હોય જ છે તેથી આં બિઝનેસમાં તમારે વધારે પૈસાની રોકાણ કરવાની જરૂર પડશે નહીં.

કાચ માલમા દાળ અને મસાલામા તમારે થોડો ખર્ચ કરવો પડશે. તમે તેને કેટલામાં ખરીદવાં માંગો છો એ તમારાં પર આધાર રાખે છે. જો તમારા ઘરમાં દાળ અને મસાલા છે તો તેના ધ્વરા પહેલા પાપડ બનાવવાની શરુઆત કરો. એને લોકોને તે પાપડ ટેસ્ટ કરાવી ચેક કરો. આ રીતે જો તમે પાપડ ઑફલાઈન વેચો છો તો તમે નામના મેળવી શકો છો.

પાપડના બીજનેસમાં કેટલું થશે પ્રોફિટ 

જે લોકો અત્યારે આં બિઝનેસ કદો રહ્યા છે તેઓ 30% થી 40% માર્જીન લે છે. એટલે કે તામરો પાપડ તમે માર્કેટમાં 130 રૂપિયામાં પણ વેચી શકો છો. સ્ટાર્ટ અપ બીઝનેસ માટે આ સારું માર્જીન છે.શરૂઆતના સમયમા તમારે તમારી પ્રોડક્ટ વેચવા માટે પ્રમોશન અનેમાર્કેટિંગ પર વધુ ખર્ચ કરવો પડશે નહીં.  જો તમે પાપડની જાહેરાત ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા આપો, તો પણ જો તમે આમ કરો છો, તો ઓછામાં ઓછી રકમ સાથે તેની જાહેરાત આપવાનો પ્રયત્ન કરો.

 પરંતુ જ્યારે તમે જાહેરાત મારફતે પ્રમોશન અને માર્કેટિંગ કરો છો, ત્યારે તમારું પ્રોડક્શન વધે છે અને તેને ખરીદવાં લોકોની સંખ્યા પણ ઝડપથી વધે છે.  આવી સ્થિતિમાં, જો માર્જિનમા ઘટાડો થાય તો પણ તમારો માલ વધુ લોકો સુધી પહોંચે છે અને નફામાં કોઈ ઘટાડો થતો નથી. એટલે કે એક મહિનામાં જો તમે 1 લાખ રૂપિયાના પાપડ વેચો છો તો 30 થી 40000 રૂપિયાનો નફો થઈ શકે છે.

Read More- Business idea: રૂપિયા 1000 ના રોકાણમાં થશે 3000 નું પ્રોફિટ, કોઈપણ સ્થાને કરી શકો છો આ બિઝનેસ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Business idea: ઘરે બેઠા કરો આ બિઝનેસ, નહી પડે વધારે મશીનની જરૂર કમાણી થશે 40,000 મહીના  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts