Canara Bank Personal Loan: કેનેરા બેન્ક આપે છે ₹25,000 થી ₹10 લાખ રૂપિયા સુધીની લોન
| |

Canara Bank Personal Loan: કેનેરા બેન્ક આપે છે ₹25,000 થી ₹10 લાખ રૂપિયા સુધીની લોન

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Canara Bank Personal Loan: કેનેરા બેન્ક આપે છે ₹25,000 થી ₹10 લાખ રૂપિયા સુધીની લોન : આ અર્તીક્લમાં આપણે Canara Bank Personal Loan: કેનેરા બેન્ક આપે છે ₹25,000 થી ₹10 લાખ રૂપિયા સુધીની લોન વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Canara Bank Personal Loan: આજના સમયમાં લોન મેળવવી ખૂબ જ મુશ્કેલ છે જો તમે ઈમરજન્સીમાં પર્સનલ લોન લેવા માંગતા હોય તો ઘણી બધી બેંક છે જેવો તાત્કાલિક પર્સનલ લોન આપવા માટે વખણાય છે આપ સૌને જણાવી દઈએ Canara  બેંક દ્વારા પર્સનલ લોન આપવામાં આવે છે. પાંચ મિનિટમાં ઓનલાઈન અરજી કરીને તમે ₹25,000 થી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો ઇમર્જન્સીમાં જ્યારે સગા સંબંધીઓ કામ નથી આવતા ત્યારે પર્સનલ લોન ના માધ્યમથી તમારી જરૂરિયાતને પૂર્ણ કરી શકો છો આજના આર્ટીકલ માં અમે તમને આ અંગે તમામ વિગતો અને માહિતી આપવા જઈ રહ્યા છીએ

કેનેરા બેન્ક દ્વારા પર્સનલ લોન અંગેની માહિતી: Canara Bank Personal Loan

કેનેરા બેન્ક દ્વારા પર્સનલ લોન મીનીટોમાં આપવામાં આવે છે પરંતુ જરૂરિયાત ડોક્યુમેન્ટ તેમજ અન્ય મહત્વપૂર્ણ વિગતો હોવી ખૂબ જ જરૂરી છે આર્ટીકલ માં અમે તમને પર્સનલ લોન મેળવવા માટેની અમુક પ્રોસિજર અને અગત્યના ડોક્યુમેન્ટ વગેરે જેવી માહિતી આપવા જઈ રહ્યા છીએ

Canara bank ₹25,000 રૂપિયા થી લઈને દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ લોનના માધ્યમથી તમે પોતાની જરૂરિયાત મુજબ નાણાકીય સહાયતા મેળવી શકો છો.

NEET UG Result 2024: Direct link – નીટ યુજી પરીક્ષાનું પરિણામ જાહેર, અહિયાં કરો ચેક

કેનેડા બેંક પર્સનલ લોન વિશે લાયકાત અને અન્ય માહિતી: Canara Bank Personal Loan

કેનેડા બેંક દ્વારા પર્સનલ લોન માટેની લાયકાત ની વાત કરીએ તો અરજદારની ઉંમર 21 વર્ષથી લઈને 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ બિઝનેસમેન હોવા જોઈએ અથવા ઇન્કમ સ્ત્રોત ધરાવતા તમામ અરજદારો લોન મેળવી શકે છે ક્રેડિટ સ્કોર 700 કે તેથી વધુ હોવા જોઈએ જો તમારો ક્રેડિટ સ્કોર 700 થી ઓછો હશે તો આવા સંજોગોમાં 25,000 થી લઈને દસ લાખ રૂપિયા સુધીની લોન મેળવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે જરૂરી ડોક્યુમેન્ટની વિગતો નીચે આપેલી છે અને આ સિવાય અરજી પ્રક્રિયા અંગેની માહિતી પણ નીચે વાંચી શકો છો

કેનેડા બેંકમાં અરજી કરવા અંગે જરૂરી ડોક્યુમેન્ટ: Canara Bank Personal Loan

કેનેરા બેન્કમાં અરજી કરવા અંગે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ પેનકાર્ડ ઓળખનો પુરાવો તેમજ અન્ય મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છેલ્લા 3 મહિનાની સેલરી સ્લીપ તેમજ 3 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ અરજીપત્ર તેમજ અન્ય વિગતો પાસપોર્ટ સાઈટ ફોટોગ્રાફ રહેણાંક નો દાખલો આધાર પુરાવા income નું પ્રમાણપત્ર વગેરે જેવા ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો છો

કેનેડા બેંક પર્સનલ લોન માટે અરજી કરવાની પ્રક્રિયા : Canara Bank Personal Loan

  • કેનેરા બેન્ક દ્વારા પર્સનલ લોન લેવી ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે
  • બેંકની ઓફિસિયલ વેબસાઈટ પર તમને લોનનું વિકલ્પ જોવા મળશે 
  • લોનના વિકલ્પ પર તમને પર્સનલ લોન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે અરજી ફોર્મ lમાં આપેલી તમામ વિગતો ધ્યાનથી ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે 
  • ત્યારબાદ બટન પર ક્લિક કરવાનું રહેશે આ સિવાય નજીકની બેંકમાં એટલે કે કેનેરા બેન્કમાં જઈને તમે અરજી કરી શકો છો

સૌથી વધુ અને ઉત્તમ વિકલ્પ કેનેરા બેન્કની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે અરજી કરી શકો છો જો તમારી અરજી સ્વીકારવામાં આવશે તો થોડી જ ક્ષણોમાં તમને બેંક દ્વારા ફોન આવી જશે અથવા મેસેજના માધ્યમથી તમને આ અંગે જાણ કરવામાં આવશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Canara Bank Personal Loan: કેનેરા બેન્ક આપે છે ₹25,000 થી ₹10 લાખ રૂપિયા સુધીની લોન જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts